રાંધવાની સૂચનાઓ
- 1
શીંગ ને શેકી એના છલટા કાઠી મિક્ષચર માં પાવડર બનાવી લેવું તયાર બાદ એક કડાઈ માં 1ચમચી ઘી નાંખી તેમાં ગોળ નાંખવાનું ઘીમાં તાપે ગોળ ઓગાળવા નું ગોળ ઓગળી જાય એટલે તેમાં શીંગ નો પાવડર નાંખી બરાબર મિક્ષ કરી લેવું
- 2
મિક્ષ કરેલા મિક્ષણ ને ઘી લગાવેલી થાણી માં પાથરી દેવું
- 3
બીજી એક કડાઈ 1ચમચી ઘી નાંખી તેમાં ખજુર નાંનાં ટુકડા કરી નાંખી દેવાના પછી તેમાં 3ચમચી દુધ નાંખી ઘીમાં તાપે હલાવતા રહેવું ખજુર એક દમ લીસી થૈય જાય તયારે તેમાં કાજુ,બદામ,અખરોટ નો પાવડર નાંખી મિક્ષ કરી લેવું
- 4
ખજુર મીઠી હોવાથી તેમાં ખાંડ ની જરુર નથી ખજુર નાં મિક્ષણ ને શીંગ ના પાથરેલા ઉપર પાથરી દેવાનું
- 5
1કલાક પછી તેના પીસ પાડી લેવા તૈયાર છે ખજુર શીંગ પાક
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજુર બિસ્કિટ મીની કેક
#ઝટપટ રેસીપીખુબ જ ઝડપથી બનતી આ ખજુર બિસ્કિટ કેક મા બેકિંગ કે ઓવન ની જરુર નથી પડતી અને ખુબ જ હેલ્થી છે, ટેસ્ટી છે, દરેક ને પસંદ પડે એવી છે, યુનિક છે....એને તમે ફ્રિઝ મા સ્ટોર બી કરી શકો છો😊!!! Shital Galiya -
-
ડ્રાય ફ્રૂટ ખજુર લાડુ(Hallnuts dates Ladu recipe in Gujarati)
#વિકમીલ૨સ્વીટ# માઇઇબુકપોસ્ટ 15 Bijal Samani -
-
-
-
-
હેલ્ધી દુધ (Healthy Milk Recipe In Gujarati)
ઘરે જ ઠંડુ અને હેલધી દુધ બની જાય છે, બજારમાં થી લાવા ની જરૂર નહીં પડે. #cookpadgujarati #cookpadindia #milk #healthymilk #coolandhealthymilk #summermilk Bela Doshi -
શીંગ ની બરફી
#મીઠાઈશીંગ ની બરફી વ્રત ઉપવાસ માં પણ ખાઈ શકાય છે.તેમાં ઘી,તેલ કે દૂધ,માખણ,કન્ડેન્સ્ડ મિલ્ક ની જરૂર નથી.બહુ ઓછાં સમય માં, ઓછી સામગ્રી થી બની જાય છે. Jagruti Jhobalia -
-
ઓટ્સ બનાના સ્મુધી (Oats Banana Smoothie Recipe In Gujarati)
##Jigna#cookpadgujrati#cookpadindiaબ્રેકફાસ્ટ મા લઈ શકાય તેવી અને ખુબ જ હેલ્ધી ઓટ્સ બનાના સ્મુધી બનાવી છે Bhavna Odedra -
-
શીંગ પાક
#SJR#RB15શીંગ પાક શરીર માટે પૌષ્ટિક અને સ્વાસ્થ્યવર્ધક મીઠાઈ છે. રોજ એક શીંગ પાક ના સેવનથી શરીરમાં તાકાત રહે છે. Maitri Upadhyay Tiwari -
ખજુર ડ્રાયફ્રુટસ લાડુ (Khajoor Dryfruits Ladoo Recipe In Gujarati)
#DTR#cookpadindia#cookpadgujaratiમેં આ રેસીપી સંગીતાબેન વ્યાસ ની રેસીપી ને ફોલો કરી બનાવ્યા છે..... Thanks My Dear Friend sangitaben Ketki Dave -
ખજુર મોદક (Khajoor Modak Recipe In Gujarati)
#GCR#Modak#cookpadindia#cookpadgujaratiખજુર મોદક એક સરળ, સ્વસ્થ છે જે તમે આ ગણેશ ચતુર્થી માટે બનાવી શકો છો. ખાંડ મુક્ત ખજુર મોદક ખજૂરનો મુખ્ય ઘટક તરીકે ઉપયોગ કરે છે. Sneha Patel -
ખજુર ડ્રાયફ્રૂટ મોદક(Khajur Dryfruit modak Recipe in Gujarati)
#cookpadTurns4બધા ડ્રાયફ્રૂટ બાળકો ને ખવડાવવા થોડા અઘરા છે તો મે બાળકો ને ભાવે એવા બધા ડ્રાયફ્રૂટ સાથે મોદક બનાવ્યા જેથી બધા હોશે ખાઈ શકે. Avani Suba -
ડ્રાયફ્રુટ ખજૂર બિસ્કીટ (Dryfruit khajur biscuit recipe in Gujarati)
#CookpadTurns4#dryfruits Shital Jataniya -
-
તલ શીંગ ગજક (Til Shing Gajak Recipe In Gujarati)
#US#cookpad#cookpadindia#cookpadgujarati Neeru Thakkar -
-
-
-
-
ખજુર રોલ રેસીપી
સરળ વેગન ડેટ રોલ રેસીપી - આ વેગન ડેટ ર્લુટન-મુક્ત, ખાંડ મુક્ત, તંદુરસ્ત, ડાયાબિટીક મૈત્રીપૂર્ણ અને મારી દાદીની રેસીપી છે. તમે તેને સુગર ફ્રી એનર્જી બાર રેસિપિમાં સમાવી શકો છો. Reena Vyas -
છેનાપોડા
#goldenapron2#વીક2ઓરીસ્સાઓરિસ્સા નુ પ્રખ્યાત સ્વીટ છે ખુબ ઓછી સામગ્રી થી બની જાય છે Nilam Piyush Hariyani -
-
ખજુર આંબોળિયાની ચટણી- ગળી ચટણી
આ ગળી ચટણી કોઈ પણ ફરસાણ સાથે ખાઈ શકાય છે જેમ કે પેટીસ, કટલેસ ,પાણીપુરી ,રગડા પેટીસ...દાબેલી મા પણ આ ગળી ચટણી નો ઉપયોગ થાય છે. બનાવી ને ફી્જરમા આ ચટણી ૩ મહીના સુધી સારી રહે છે.Apeksha Shah(Jain Recipes)
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10170711
ટિપ્પણીઓ