કેપ્સીકમ આલુ શાક

Mita Mer
Mita Mer @Mita_Mer
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 સર્વિંગ્સ
  1. 1નંગ કેપ્સીકમ
  2. 3-4લીલા મરચા
  3. 3નંગ બટેટા
  4. 2 ચમચીજીરું
  5. સ્વાદ અનુસાર મીઠું
  6. અડધી ચમચી હળદર
  7. 2 ચમચીતેલ
  8. અડધી ચમચી લીંબુનો રસ
  9. અડધી ચમચી કોથમીર

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ બટાટાને બાફી લો ત્યારબાદ કેપ્સિકમને સમારી લો.

  2. 2

    હવે એક પેનમાં તેલ તેમાં જીરું નાખી કેપ્સિકમ અને સમારેલા સાદા મરચા નાખી દો. આ સનસની ત્યારબાદ તેના પર થાળી મૂકી એમાં પાણી નાખી તેને વરાળે બફાવા દો

  3. 3

    ત્યારબાદ સમારેલા બટેટાને તેમાં નાખી દો. તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીને સરસ રીતે હલાવી લો

  4. 4

    તૈયાર છે કેપ્સીકમ આલું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Mita Mer
Mita Mer @Mita_Mer
પર

ટિપ્પણીઓ

Similar Recipes