કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સાબુદાણા ખીચડી
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સાબુદાણા ખીચડી રેસીપી મુખ્ય ફોટો

સાબુદાણા ખીચડી

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#goldenapron2
#વીક3
#મધ્યપ્રદેશ

#goldenapron2
#વીક3
#મધ્યપ્રદેશ

વધુ વાંચો

સાબુદાણા ખીચડી

dharma Kanani
dharma Kanani @cook_19737958
જામ ખંભાળિયા

#goldenapron2
#વીક3
#મધ્યપ્રદેશ

#goldenapron2
#વીક3
#મધ્યપ્રદેશ

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનિટ
૧ વ્યકિત
  1. ૧/૪ કપ સાબુદાણા
  2. ૧/૨ ટી. સ્પૂન તલ
  3. ૧/૨ ટી. સ્પૂન મીઠુ
  4. ૧/૨ ટી. સ્પૂન લીલુ મરચુ
  5. ૧/૨ ટી. સ્પૂન આદુ
  6. ૧/૨ ટી. સ્પૂન લીંબુનો રસ
  7. ૧/૨ ટી. સ્પૂન ખાંડ
  8. ૧/૪ ટી. સ્પૂન જીરુ
  9. ૧/૪ ટી. સ્પૂન લાલ મરચુ અથવા મરી પાઉડર
  10. ૧ ટે. સ્પૂન તેલ વઘાર માટે
  11. ૧ ટે. સ્પૂન બાફેલુ બટેટુ
  12. ૧ ટે. સ્પૂન શિંગદાણાનો ભુકો
  13. લીમડાના પાન વઘાર માટે
  14. કોથમીર સજાવટ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનિટ
  1. 1

    સાબુદાણાને એક બાઉલમા ૨ થી ૩ કલાક પલાળવા.

    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પલાળેલા સાબુદાણા મા આદુ, લીલુ મરચુ, મીઠુ, લાલ મરચુ, ખાંડ, તલ, બાફેલુ બટેટુ, તથા લીંબુનો રસ ઉમેરવા.

    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક કડાઈમાં તેલ ગરમ મુકો. તેલ ગરમ થાય ત્યારે તેમા જીરુ ઉમેરો. જીરુ તડતડ થાય ત્યારે તેમા લીમડાના પાન તથા શિંગદાણાનો ભુકો ઉમેરો. થોડીવાર સાંતળવુ.

    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    ત્યારબાદ તેમા સાબુદાણા બધા મસાલા સહિત ઉમેરો.

    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૫ થી ૭ મિનિટ ગેસ પર બરાબર હલાવવું અને બરાબર મિક્ષ કરવુ.

    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે ગરમાગરમ સાબુદાણા ખીચડી. કોથમીરથી સજાવી ને પીરસો.

    સાબુદાણા ખીચડી રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

dharma Kanani
dharma Kanani @cook_19737958
પર December 25, 2019 16:57
જામ ખંભાળિયા
I love cooking😊
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. લેમન કોરિઅન્ડર સૂપ
  2. ચાઈનીઝ ખીચડી
  3. ઉરદકી ડુબકી
  4. સરપ્રાઈઝ ચાઇનીઝ થેપલા  રેપ
  5. ટોમેટો રાઈસ
  1. લસણીયા ગાજર
  2. ચાઈનીઝ ખીચડી
  3. દુધી આંબા હળદર ની ચટણી
  4. વેનીલા કેક સાથે ચોકો ફજ ડીઝર્ટ
https://cookpad.wasmer.app/in-gu/recipes/11269759
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close