રાંધવાની સૂચનાઓ
- 1
કોબી, ગાજર અને કેપ્સીકમ લઈ તેમાં મેંદો, કોર્ન ફ્લોર, મીઠું, થોડો સોયા સોસ ચિલી સોસ નાખી મિક્સ કરવું. તેના બોલ્સ બનાવી તળી લેવા.
- 2
હવે એક પેન મા તેલ નાખી તેમાં આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી ને ડુંગળી કેપ્સીકમ નાખી સોયા સોસ ચિલી સોસ નાખી થોડું પાણી નાખવું. ત્યારબાદ તેમાં પાણી માં મિક્સ કરેલો કોર્ન ફ્લોર નાખી થીક થાય એટલે બોલ્સ નાખી મિક્સ કરી ગરમ ગરમ પીરસવું
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11270740



ટિપ્પણીઓ