મગની ખીચડી

Nutan Patel @cook_18894515
મગની ખીચડી
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11347472
સો પ્રથમ એક કૂકૂર મા ચોખા,મગની દાળ ને મીક્ષ કરી ધોઈ લો.પછી તેમા પાણી,હરદળ,મીઠુ,હિંગ,ધી નાખી ગેસ પર મૂકો થોડી વાર ઉકડવા દો.પાણીની જરૂર હોય તો થોડુ નાખી શકો છો.પછી કૂકૂર બંધ કરી લો.૩ સીટી ધીમા ગેસ વગાડી ગેસ બંધ કરી દો.ખીચડી તૈયાર છે.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ