આમળા કેન્ડી

3 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઆમળા
  2. 500 ગ્રામખાંડ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આમળા ને ધોઈ ને ચારણી મા કાઢી નિતારી લેવા.

  2. 2

    હવે કૂકર મા પાણી મૂકી એક તપેલી મા આમળા મૂકી 3સીટી મારી બાફી લેવા (પાણી બિલકુલ ના લાગે એ રીતે.

  3. 3

    હવે ફરીથી ચારણી મા કાઢી ઠંડા કરવા. અને આમળાં ની પેશી ઓ છૂટી કરવી. અને ખાંડ ઉમેરી ચારણી મા રાખવા. નીચે એક તપેલી રાખવી જેથી ખાંડ નું પાણી નીતરતું રહે. આ રીતે 2-3દિવસ રાખવું. દિવસ મા 3-4વાર હલાવતા રહેવું. 3દિવસ પછી બધુ પાણી નીકળી જાય એટલે પંખા નીચે રાખવા. અને સુકાવા દેવા. 1-2દિવસ. પછી બરણી મા ભરવા. 12 મહિના ખાય શકાય એવી આમળાં કેન્ડી તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
પર
India
I like to cook new innovative dishes
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes