કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
હોટ એન સોર સૂપ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
હોટ એન સોર સૂપ રેસીપી મુખ્ય ફોટો

હોટ એન સોર સૂપ

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#રેસ્ટોરન્ટ -આ સૂપ શિયાળા મા પીવા ની મજા આવે છે.
#ઇબુક૧
#૨૧

#રેસ્ટોરન્ટ -આ સૂપ શિયાળા મા પીવા ની મજા આવે છે.
#ઇબુક૧
#૨૧

વધુ વાંચો

હોટ એન સોર સૂપ

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180

#રેસ્ટોરન્ટ -આ સૂપ શિયાળા મા પીવા ની મજા આવે છે.
#ઇબુક૧
#૨૧

#રેસ્ટોરન્ટ -આ સૂપ શિયાળા મા પીવા ની મજા આવે છે.
#ઇબુક૧
#૨૧

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

15મીનીટ
3વ્યકિત
  1. 1નંગ-ગાજર
  2. 50ગ્રામ-કોબીજ
  3. 2નંગ-લીલી ડુંગળી
  4. 2કળી-લસણ(જીણુ કાપેલુ)
  5. 1નંગ-લીલુ મરચુંં
  6. ટુકડો-આદુ(જીણુ કાપેલુ)
  7. 1/2ચમચી-રેડ ચીલી સોસ
  8. 1ચમચી-સોયા સોસ
  9. 1/4ચમચી-મરી પાવડર
  10. મીઠું- સ્વાદ પ્રમાણે
  11. 2ચમચી-તેલ
  12. 1/2ચમચી-વિનેગર
  13. 2ચમચી-કોનૅ ફલોર
  14. પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

15મીનીટ
  1. 1

    સૌ પ્રથમ વેજીટેબલ્સ ને જીણુ કટ કરી ને ધોઇ નાખો,પેન મા તેલ ગરમ કરવા મૂકો,તેલ ગરમ થાય એટલે લસણ અને આદુ સાંતળી લો,પછી વેજીટેબલ્સ ને ઉમેરી ને 5મીનીટ માટે ધીમી ફ્લેમ પર સાંતળી લો,પછી 2ગ્લાસ પાણી ઉમેરો,પાણી ઉકળે એટલે મીઠું,સોયા સોસ,રેડ ચીલી સોસ, મરી પાવડર અને વિનેગર નાખી હલાવી લો,પછી કોનૅફ્લોર મા પાણી ઉમેરી પેસ્ટ બનાવી સૂપ માઉમેરી બરાબર હલાવી લો,5મીનીટ સુધી થવા દો.

    હોટ એન સોર સૂપ રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ એન સોર સૂપ રેસીપી સ્ટેપ1ફોટો
    હોટ એન સોર સૂપ રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તૈયાર હોટ એન સોર સૂપ.

    હોટ એન સોર સૂપ રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tejal Hitesh Gandhi
Tejal Hitesh Gandhi @Tejal1180
પર January 26, 2020 16:08
કુકપેડ માં જોડાયા પછી નવી વાનગીઓ શીખવા મળી, પોતાની વાનગી મૂકવાની પ્રેરણા મળી.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. વેજ કોલપુરી જૈન
  2. દાલ-બાટી
  3. ગાજર  ડીલાઈટ
  4. ફોર સીઝન ચીઝ બર્સ્ટ પિઝ્ઝા
  5. ગાજર ગ્લોરી
  1. ઇન્સ્ટન્ટ પૌવા મિક્સ
  2. રેસ્ટોરન્ટ ફૂલ મીલ કોમ્બોદાલમખની જીરા રાઈસ મેથી પરાઠા
  3. વેજ. નૂડલ્સ બોલ
  4. પાલક પનીર
https://cookpad.wasmer.app/in-gu/recipes/11462807
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close