રિંગણ બટાકા નું શાક

Zarana Patel
Zarana Patel @zarana_27
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15મિનિટ
4 સર્વિંગ્સ
  1. 500 ગ્રામરિંગણ
  2. 1બટાકો
  3. 1 ચમચીલસણ મરચા ની પેસ્ટ
  4. 4ચમચા તેલ
  5. 1 ચમચીધણાજીરુ
  6. 1/2 ચમચીલાલ મરચું
  7. 1લીલુ મરચું
  8. મીઠું સ્વાદ મુજબ
  9. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

15મિનિટ
  1. 1

    સૌપ્રથમ રીંગણને લાંબી ચીરી કરીને સમારી લેવા એ જ રીતે બટાકો પણ સમાવી લેવો શાકને ધોઈને તરત પાણી કાઢી લેવું

  2. 2

    કુકરમાં તેલ લેવું રાઈ જીરું હિંગ નાખીને વઘાર કરવો પછી તેમાં લસણ મરચાની પેસ્ટ તૈયાર કરવી..

  3. 3

    પછી તેમાં શાક એડ કરવું અને બધો જ મસાલો કરી લેવો એક વાર હલાવી લેવું..

  4. 4

    અડધો ગ્લાસ પાણી એડ કરો અને બે વિસલ વગાડી લેવી કૂકર ઠંડું થાય એટલે ખોલીને કોથમીર એડ કરી લેવી..

  5. 5

    રેડી છે રીંગણ બટાકા નુ શાક..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Zarana Patel
Zarana Patel @zarana_27
પર

ટિપ્પણીઓ

Similar Recipes