બ્રોકોલી આલ્મંડ સૂપ

Disha Prashant Chavda
Disha Prashant Chavda @Disha_11
USA

#એનિવર્સરી

શેર કરો

ઘટકો

  1. 150 ગ્રામબ્રોકોલી
  2. 1 ચમચીબટર
  3. 1ડુંગળી
  4. 4-5કળી લસણ
  5. 1લીલુ મરચું
  6. 12-13બદામ
  7. 1 ચમચીમેંદો
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. 1/2 ચમચીમરી પાવડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બદામને પાણીમાં પલાળી એકથી બે મિનિટ માટે માઈક્રોવેવમાં ગરમ કરવું. ત્યારબાદ તેની છાલ ઉતારી લેવી.

  2. 2

    બટર લઈ તેમાં ડુંગળી લસણ અને લીલા મરચા સાંતળવા. ત્યારબાદ તેમાં બ્રોકોલી નાખી થોડીવાર કુક કરવું.

  3. 3

    ત્યારબાદ તેમાં મેંદો નાખી શેકો અને પછી તેમાં પાણી નાંખી દેવું.

  4. 4

    ઠંડુ થાય એટલે તેમાં છાલ ઉતારી બદામ નાખી ક્રશ કરો.

  5. 5

    તેમાં મીઠું અને મરી નાંખી ઉકાળવું. અને ગરમ ગરમ પીરસવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Disha Prashant Chavda
પર
USA
Cooking is therapy: Making meals helps to reduce stress, heal a broken heart, among other benefits.Cooking is love made Edible 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes