લેમન મિન્ટ એપીટાઈઝર

Suhani Gatha @suhanikgatha
#goldenapron3
#week5
#એનિવર્સરી
આપણે જ્યારે હોટલ માં જમવા જાઈ ત્યારે ત્યાં આપણને આ એપીટાઈઝર વેલકમ ડ્રીંક માં આપે છે જેનાથી આપણને સરસ ભૂખ લાગે છે.અને ગરમી માં પણ ઠંડક આપે છે.
લેમન મિન્ટ એપીટાઈઝર
#goldenapron3
#week5
#એનિવર્સરી
આપણે જ્યારે હોટલ માં જમવા જાઈ ત્યારે ત્યાં આપણને આ એપીટાઈઝર વેલકમ ડ્રીંક માં આપે છે જેનાથી આપણને સરસ ભૂખ લાગે છે.અને ગરમી માં પણ ઠંડક આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પેલા પાણી લેવું તેમાં ખાંડ અને લીંબુ નાખવા.
- 2
બાદ તેમાં ખાંડ અને ફુદીના ની પેસ્ટ નાખવી બાદ તેને સરખું હલાવી લેવું.બાદ તેને ગાળી લેવું.
- 3
એક જાર માં કાઢી ઉપર થી બરફ નાખી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
લેમન,મિન્ટ મોજીતો
#એનિવર્સરી આજે આ કોન્ટેસ્ટ નો લાસ્ટ ડે છે તો મેં જે ઘર માં હાજર હતું તેમાંથી લેમન,મિન્ટ મોજીતો બનાવ્યું.અને ખરેખર જે આપણે લગ્નપ્રસંગે,કે પાર્ટી, રિસેપ્સશન માં જે વેલકમ ડ્રિન્ક માં જે મોજીતો નો ટેસ્ટ આવે છે તેવો જ મોજીતો ડ્રિન્ક બન્યું છે. મિન્ટ હોવાથી આપણે રિફ્રેશ થઇ એ છે.અને લીંબુ હોવાથી આપણને એનર્જી મળે છે.તો ચાલો જોઈએ મોજીતો ની રીત Krishna Kholiya -
-
વરીયાળી લીંબુ શરબત
#goldenapron3#week5#lemon #sarbat#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સરસ ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે અને વરિયાળી હોવાથી શરીર માટે પણ ખુબ જ સારું.. અને કોઈપણ મહેમાન આવે ત્યારે આ સર્વ કરો તો ખુબ જ સરસ લાગે... Kala Ramoliya -
-
-
લેમન આઈસ ટી
ગરમી મા આઈસ ટી એ ખુબ જ સારું રહે છે. સાથે લીંબુ નું કોમ્બિનેશન અલગ જ ફ્લેવર આપે છે. અત્યાર સુધી આપણે રેડી પેકેટ વાડી ટી પીધી હશે. આ પણ સ્વાદ માં એવી જ લાગે છે. Disha Prashant Chavda -
-
-
વરિયાળી નું શરબત
#એનિવર્સરી વેલકમ ડ્રિન્ક માં ગરમી માં આ વરિયાળી અને ખડી સાકર નું શરબત એકદમ યોગ્ય ગણાય છે. ઉનાળા માં જ્યારે ગરમી વધુ હોય ત્યારે આ શરબત પીવાથી લુ,અને ગરમી થી રાહત થાય છે. અને એસિડિટી માં પણ ઠંડક મળે છે.આમ થોડું લીંબુ નો રસ નાખ્યો હોવાથી તાજગી અને રિફ્રેશ લાગે છે. Krishna Kholiya -
-
વર્જિન બ્લેક મોજીતો
#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ મોજીતો માં કોલા પણ આવે છે અને ખુબજ લીંબુ તેમજ ફુદીના નો ઉપયોગ કર્યો છે ખૂબ જ સરસ લાગે છે Kala Ramoliya -
-
-
ઓરેન્જ, ગ્રેપ્સ એન્ડ મિન્ટ મોજીતો
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકઆ ડ્રીંક એકદમ જ રિફ્રેશમેન્ટ છે ટેસ્ટ તો ખુબજ યમ્મ છે. Ushma Malkan -
ખાટો મીઠો મોજીટો
સિમ્પલ છે.લીંબુ અને પુદીના ની ફ્લેવર્સ તાજગી આપે છે .ગરમી માં ઠંડક આપતું પીણું છે..😋#goldenapron3#week 5 Bhakti Adhiya -
-
-
-
પાઈનેપલ મિંટ પંચ
#એનિવર્સરી#વેલકમ ડ્રીંકવિક ૧#ઇબુક૧પાઈનેપલ મિંટ પંચ એકદમ નેચરલ છે અને તેનાથી ભૂખ ઊઘડે છે Bhagyashree Yash -
-
-
કાચી કેરીનું શરબત
#એનિવર્સરીવેલકમ ડ્રીંક ગુજરાતી ઉનાળા માં પીરસાતા તો સરસ મજાનો આ પીણા નીતમને રેસિપી આપી રહી છું ઓછી સામગ્રીમાં બનતુ સુંદર મહેમાનોને પીરસો તો પીણું છે. Rina Joshi -
લેમન મિન્ટ (Lemon Mint Recipe In Gujarati)
#SM ઉનાળા માં આપડે ગરમી થી ઠંડક મેળવવા અનેક ઠંડા શરબત તેમજ મિલ્ક શેઇક બનાવીએ છીએ આજે મેં લીંબુ અને ફુદીના મિક્સ કરી ને શરબત બનાવ્યું છે.આ શરબત જોતા અને પીતા જ તાજગી મળે છે 😊🍋 Aanal Avashiya Chhaya -
-
વોટરમેલન કૂલર
ગરમી ની સીઝન માં આ પીણું એકદમ ઠંડક આપે છે અને શરીર ની અંદર ની ગરમી પણ ઓછી કરે છે. Disha Prashant Chavda -
વર્જિન મોઇટો
એકદમ સિમ્પલ અને ક્વિક રેસિપી છે. લીંબુ અને ફુદીના ની ફ્લેવર્સ તાજગી આપે છે. ગરમી મા ઠંડક આપતું પીણું છે. Disha Prashant Chavda -
વોટરમેલન ડિલાઈટ.(Watermelon Delight Recipe in Gujarati)
#SM ઉનાળામાં ગરમી માં ઠંડક આપતું પીણું છે. વોટરમેલન ડિલાઈટ નો તમે વેલકમ ડ્રીકં તરીકે પણ ઉપયોગ કરી શકાય. Bhavna Desai -
-
-
આમલા મિન્ટ શરબત
#એનિવર્સરી સ્પેશ્યલઆ શરબતખૂબ જ ટેસ્ટી અને સાત્વિક છેઆને આપડે બધી સીઝન મા પી શકીયે છીએ ફ્રિજમાં સ્ટોર કરીને આમળાની સિઝનમાં આપણે બનાવી અને રાખી શકીએ સ્ટોર કરવા માટે સાકરને ગેસ પર ઓગાડી અને બધુ ક્રશ કરી મિક્સ કરી અને ગાળી ને બારેમાસ માટે સ્ટોર કરી શકીએ અને જરૂરિયાત પ્રમાણે પાણી, લીંબુ અને નિમક નાખી તમે પી શકો તેમજ આ ડ્રિંક્સ કોઈ પાર્ટી માં પણ સારું લાગે છે તેમજ બાળકો ને પણ સારું લાગશે parita ganatra
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11598257
ટિપ્પણીઓ