સ્ટ્રોબેરી મિન્ટ મોજીતો

Manisha Desai
Manisha Desai @manisha12
Surat

#એનિવર્સરી
#વેલકમ દ્રિંકસ
#ઇબુક૧
#પોસ્ટ૫૦.

શેર કરો

ઘટકો

  1. ટુકડા૩ તાજી સ્ટ્રોબેરી ના
  2. ૫ ફુદીના ના પાન
  3. ૧/૨ લીંબુ ની ચિરી
  4. ૧ /૨ ચમચી મીઠું
  5. ૧/૨ ચમચી સંચળ અને મરી પાવડર મિક્સ
  6. ૧ ચમચી ખાંડ
  7. ૧/૨ ચમચી રેગ્યુલર ઈનો
  8. ટુકડા૫ બરફ ના
  9. ૧ નાનું ગ્લાસ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક નાના ખલ માં સ્ટ્રોબેરી ના ટુકડા, ફુદીના ના પાન અને લીંબુ ની ટુકડી લય અડકચરું એવું હળવે હાથે વાટી લ્યો.

  2. 2

    હવે આ મિશ્રણ ને એક ગ્લાસ માં લય લ્યો. એમાં સંચળ ખાંડ અને મીઠું નાખી થોડું પાણી નાખી બરાબર હલાવી ને મિક્સ કરી દો. હવે એમાં બરફ ના ટુકડા નાખો. અને ઈનો નાખી બાકી નું પાણી ઉમેરી ગ્લાસ ભરી દો ચમચી થી હલાવી લ્યો. અને હવે મોજિતો સર્વ કરો.

  3. 3

    ખુબજ ટેસ્ટી મોજીટો રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Manisha Desai
Manisha Desai @manisha12
પર
Surat

ટિપ્પણીઓ

Similar Recipes