બદામ મસાલા દૂધ

REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove

#goldenapron3
# week 8

શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
એક
  1. ૧ કપ દૂધ
  2. ૩ નંગ બદામ
  3. ૧ ચમચી ખાંડ
  4. ચપટીદૂધનો મસાલો

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    સૌપ્રથમ બધી વસ્તુ ભેગી કરો. હવે બદામની કતરણ કરો.

  2. 2

    એક તપેલીમાં દૂધ ગરમ મૂકો. હવે તેમાં ખાંડ ઉમેરો.

  3. 3

    હવે તેમાં મસાલો ઉમેરો. હવે બદામની કતરણ ઉમેરો.

  4. 4

    દૂધ ગરમ થઈ જાય એટલે કપમાં કાઢી લેવું. રેડી ટુ સર્વ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
REKHA KAKKAD
REKHA KAKKAD @Rekhacooklove
પર

ટિપ્પણીઓ

Similar Recipes