ભટુરે(પૂરી)

Khushi Shah
Khushi Shah @khushi

ભટુરે(પૂરી)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકો ઘઉં નો લોટ
  2. 4 ચમચીરવો
  3. ૩ ચમચી દહી
  4. અડધો કપ દૂધ
  5. 1/4 ચમચીખાંડ
  6. મીઠું
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉંનો લોટ અને રવો લો તેમાં બીજી સામગ્રી મિક્સ કરો

  2. 2

    અને સોફ્ટ લોટ બાંધી દો 15 મિનિટ રહેવા દો નાના લુવા પાડી દો

  3. 3

    હવે લુવો લઇ લંબગોળ ભટુરે વળી લો હવે ગરમ તેલમાં તળી લો ગરમાગરમ ભટુરે છોલે ચણા જોડે પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Khushi Shah
Khushi Shah @khushi
પર

ટિપ્પણીઓ

Similar Recipes