રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં મીઠું અને તેલ ઉમેરી રોટલીનો લોટ બાંધી લેવો. લાલ મરચુ અને મીઠું મિક્સ કરી તૈયાર કરી લેવુ.
- 2
લોટના એક સરખા લુવા કરી લેવા. બે લુવાને નાનકડી પૂરી સાઈઝ ના વણી લેવા. હવે એક રોટી પર ઘી લગાવી તેના પર મરચુ મીઠું ભભરાવી ઉપર બીજી રોટલી મુકી વણી લેવુ.
- 3
હવે તવી ગરમ કરી રોટલીને બંને બાજુ ચડવી લેવી. હવે રોટલીની ઉપર અને તેનું પડ ખોલીને અંદર બન્ને જગ્યાએ બરાબર ઘી લગાવી લેવુ. આ રોટલીમાં ઘી થોડુ વધારે લગાવવામાં આવે છે અને કેરીના રસ સાથે આ રોટલી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મસાલા પૂરી
#goldenapron3#week 8અત્યારે લોકડાઉન નાં સમય મા આ પૂરી ઘર ની વસ્તુ માંથી જ બની જશે. Bhakti Adhiya -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11947748
ટિપ્પણીઓ