ફીણીયા લડ્ડૂ

Jasmin Motta _ #BeingMotta @cook_12567865
#ટ્રેડિશનલ
પરંપરાગત મીઠાઈ...ફીણીયા લડ્ડૂ... ઘઉં નો શેકેલા લોટ અને ઘી-ખાડં નું ફીણેલુ મિશ્રણ સાથે બનાવેલ છે.
ફીણીયા લડ્ડૂ
#ટ્રેડિશનલ
પરંપરાગત મીઠાઈ...ફીણીયા લડ્ડૂ... ઘઉં નો શેકેલા લોટ અને ઘી-ખાડં નું ફીણેલુ મિશ્રણ સાથે બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગરમ દૂધ માં ૧ ટેબલ સ્પૂન ઘી ઓગળવું.
- 2
આ મિશ્રણ ઘઉં નો લોટ માં નાખો. બન્ને હાથ સાથે સારી રીતે મિક્સ કરી ને કરકરો લોટ તૈયાર કરવું. દબાવી ને ૧/૨-૧ કલાક ઢાંકીને મૂકી દ
- 3
આ લોટ ને ચાળી અને કઢાઈમાં નાખી ને ઘીમે તાપમાન પર ગુલાબી રંગ નો શેકી લો. શેકેલા લોટ ને ઠંડું થવા દો.
- 4
એક વાસણમાં માં ઘી નાખી ને હાથ થી ૫ મિનિટ ફીણી લો.
- 5
એમાં બુરું ખાંડ ભેળવી ને ફરી થી ફીણવુ. એમાં ઈલાયચી પાવડર અને બદામ નો ભુકો નાખી ને મિક્સ કરો.
- 6
શેકેલા ઘઉં નો લોટ ઉમેરી બરોબર મિક્સ કરી લો.
- 7
એર ટાઈટ ડબ્બામાં ભરી લો. બદામ પિસ્તા ના ટુકડા થી સજાવટ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11764756

















ટિપ્પણીઓ (15)