કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)

Kunti Naik
Kunti Naik @cook_19344314

#ટ્રેડિશનલ
#EB
#week12
આ વડા ને "ખાટા વડા" કે "જુવાર ના વડા" ના નામે પણ ઓળખવામાં આવે છે.અમારા દક્ષિણ ગુજરાત માં અનાવિલ બ્રાહ્મણ એટલે કે દેસાઈ કોમ્ માં આ વડા નું સ્થાન ટોચ પર છે. શુભ અશુભ બેવ પ્રસંગ માં આ વડા બને છે. દેસાઈ ના વડા ની બધે ખૂબ ડિમાન્ડ હોય છે.એવું કહેવાય છે કે દેસાઈ લોકો જેવા વડા કોઈ થી બનતા નથી. પ્રવાસ ના નાસ્તા ના લીસ્ટ માં આ વડા નું સ્થાન ટોચ પર હોય છે.આ વડા ૭-૮ દિવસ સુધી સારા રહે છે.આ વડા બનતા હોય છે ત્યારે આખા મોહલ્લામાં એની સુગંધ ફેલાય જાય છે એટલે એ કોઈ દિવસ છુપા રહેતા નથી.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૫
  1. ૨ કપજુવાર (sorghum grain)
  2. ૧/૪ કપતુવેર ની દાળ
  3. ૧/૪ કપચણા ની દાળ
  4. ૧/૪અડદ ની દાળ
  5. ૧/૪ કપચોખા
  6. ૧ મોટી ચમચીમેથી પાઉડર
  7. ૧/૪ કપદહીં
  8. ૨ મોટી ચમચીલીલાં મરચાં આદું ની પેસ્ટ
  9. ચપટીહિંગ અને હળદળ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ચપટીખારો
  12. તળવા તેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા બધી દાળ અને ઘઉં જુવાર ચોખા ને ભેગા કરી મિડિયમ કકરો લોટ ઘંટી મ દળી લેવો. દળેલા લોટ માં મેથી પાઉડર,દહીં અને ખારો નાખી પાણી થી કઠણ લોટ બાંધી ૬-૭ કલાક માટે આથો લાવવા લોટ ને બોળી રાખવો. આથો આવેલ લોટ માં બધો મસાલો કરી ગરમ તેલ નું મોણ નાખી બરાબર હલાવી નાના નાના ગોળ વડા ઉતારી લેવા.આ વડા ઉપર થી ક્રિસ્પી અને અંદર થી પોચા હોય છે.

    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kunti Naik
Kunti Naik @cook_19344314
પર March 14, 2020 16:25

ટિપ્પણીઓ (9)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
July 26, 2021 07:05
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુજરાતી કઢી અને કઢી મસાલો (Gujarati Kadhi & Kadhi Masala Recipe In Gujarati)
  2. ફીણીયા લડ્ડૂ
  3. ખાંડવી
  4. સેવ ની બીરંજ
  5. ઘારવડા
  1. રોટી
  2. દાડમ નો હલવો
  3. બટેટા નું રસાવાડું શાક
  4. હાંડવો
https://cookpad.wasmer.app/in-gu/recipes/11764461
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close