#goldenapron3#week9#tea#spicy
એક કપ પાણી ગરમ કરવા મૂકો તેમાં ખાંડ અને ચા ઉમેરો તેને ઉકળવા દો જાય પછી તેમાં દૂધ એડ કરો
હવે તેને સરખી રીતે એકદમ ઉકળવા દો પછી તેમાં ચા નો મસાલો એડ કરો
જો ભાવતું હોય તો તેમાં એલચી ફુદીનો અથવા તો આદુ એડ કરી શકાય તો તૈયાર છે ગરમા ગરમ masala chai
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ