સ્પ્રાઉટેડ રાગી સ્ટફડ ક્રીમી પરાઠા

#મિલ્કી મેં પનીર અને દહીં નો ઉપયોગ કરીને કેલ્શિયમ રીચ પરાઠા નું બનાવેલું છે અને પરાઠાના લોટ માટે સ્પ્રાઉટેડ રાગીનો ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી પરાઠા બનાવેલ છે.
સ્પ્રાઉટેડ રાગી સ્ટફડ ક્રીમી પરાઠા
#મિલ્કી મેં પનીર અને દહીં નો ઉપયોગ કરીને કેલ્શિયમ રીચ પરાઠા નું બનાવેલું છે અને પરાઠાના લોટ માટે સ્પ્રાઉટેડ રાગીનો ઉપયોગ કરીને ખુબ જ હેલ્ધી પરાઠા બનાવેલ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દહીં નું પાણી નીકળવા માટે ગરણી માં રાખી દો અથવા કપડાંમાં બાંધી લો. દૂધનું પનીર બનાવી પનીરને પણ નિતાર મૂકી દી.
- 2
રાગીને સ્પ્રાઉટ કરવા માટે દસથી બાર કલાક માટે પલાળી અને મલમલના કપડામાં બાંધીને બેથી ત્રણ દિવસ માટે સ્પ્રાઉટ કરવા મૂકો. ત્યારબાદ રાગીને બે દિવસ માટે તડકામાં સુકવી અને તેનો લોટ બનાવી લો.
- 3
પરાઠાના લોટ માટે રાગીનો લોટ, ઘઉંનો લોટ, તેલ સ્વાદ અનુસાર મીઠું અને તલ નાખી મિક્સ કરી પનીર બનાવતા જે પાણી વધ્યું છે તે પાણીથી લોટ બાંધી લો. લોટને ૧૦ થી ૧૫ મિનિટ માટે રાખી દો.
- 4
એક કડાઈમાં તેલ લઈ તેમાં જીરું અને હિંગનો વઘાર કરી ડુંગળી સાંતળો. ડુંગળી સંતળાઈ ગયા બાદ તેમાં સ્વાદાનુસાર મીઠું, ધાણાજીરું અને લીલી મરચીની નાખી મિક્સ કરો.. ડુંગળી સોતરાઇ જાય ત્યારબાદ તેમાં ચણાનો લોટ અને ગરમ મસાલો નાખી મિક્સ કરો હવે તેમાં પનીરનો ભુક્કો કરીને નાખો. મસાલો તૈયાર થઈ ગયો. આ મસાલો એકદમ ઠંડો થઈ જાય ત્યારબાદ તેમાં બાંધેલું દહીં નાખો.
- 5
તો તૈયાર છે ક્રિમી- કેલ્શિયમ રીચ મસાલો.
- 6
હવે લોટ ની અંદર સ્ટફિંગ ભરી પરાઠા બનાવી લો. પરાઠાને ધી - તેલ આ મિશ્રણમાંથી ધીમે તાપે ગોલ્ડન શેકી લો. તો તૈયાર છે પરાઠા. પરાઠાને મસાલા દહીં સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
પાલક પનીર પરાઠા (Palak Paneer Paratha Recipe In Gujarati)
પાલક પનીર પરાઠા એક હેલ્ધી અને ટેસ્ટી પરાઠા નો પ્રકાર છે જે ઘરમાં ઉપલબ્ધ સામાન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને બની જાય છે. આ રેસિપી લંચ બોક્સમાં પેક કરવા માટે પણ ખૂબ જ ઉપયોગી છે. પાલક પનીર પરાઠા અથાણા અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#PC#cookpadindia#cookpad_gu spicequeen -
ચટપટા પરાઠા (Chatpata Paratha Recipe in Gujarati)
#AM4 આજે મે ખૂબ જ જલ્દી અને સ્વાદિષ્ટ પરાઠા બનાવેલ છે. જે દહીં,ચા કે અથાણાં સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે. મે રેગ્યુલર મસાલા નો ઉપયોગ કરી બનાવેલ છે. ચાટ મસાલા, મેગી મસાલા , પેરી પેરી મસાલા જેવા વિવિધ મસાલા નો ઉપયોગ કરી ને પણ બનાવી શકાય..... Bansi Kotecha -
પાલક પરાઠા (Palak Paratha recipe in Gujarati)
#CB6#week6#cookpadgujarati#cookpadindia "પરાઠા" ઘણા બધા અલગ અલગ ingredients થી અને અલગ અલગ method થી બનાવી શકાય છે. મેં આજે ખૂબ જ હેલ્ધી એવી પાલક નો ઉપયોગ કરીને પાલક પરાઠા બનાવ્યા છે. પાલક પરાઠા બનાવવા ખૂબ જ સરળ છે અને ઓછા સમયમાં પણ બની જાય છે. પાલકના ઉપયોગને લીધે પરાઠા નો આવતો ગ્રીન કલર ખુબ જ સરસ લાગે છે. આ પાલક પરાઠા સવારે નાસ્તામાં, બાળકોને લંચબોક્સમાં આપવામાં કે સાંજના જમવા માટે પણ બનાવી શકાય છે. પાલક પરાઠા દહીં અને ખાટાં અથાણા સાથે સર્વ કરી શકાય. Asmita Rupani -
સ્પાઈસી દહીં પરાઠા
#રોટલીઘઉં નો લોટ ના અને દહીં નો મઠ્ઠો માં મસાલા નાખી, ને બનાવેલ સ્વાદિષ્ટ સ્પાઈસી દહીં પરાઠા. Jasmin Motta _ #BeingMotta -
રાગી ઈડલી(ragi idli recipe in Gujarati)
#સુપરશેફ2સ્વાદિષ્ટ, પૌષ્ટિક ઈડલી રાગી/નાચની ના લોટ માં થી બનાવેલ છે. Jasmin Motta _ #BeingMotta -
જિકજેક પરાઠા
#સુપરશેફ2#ફલોર/લોટ#ઘંઉ ના લોટ, રાગી ના લોટ પરાઠા વિવિધ આકાર ના , વિવિધ પ્રકાર ના લોટ થી બને છે. શેપ ની વિભિન્નતા ના સાથે પરાઠા બનાવાની જુદી -જુદી રીત છે દા.ત...સ્ટફ પરાઠા, ડીપ ફ્રાય પરાઠા,સેલો ફ્રાય પરાઠા, બેક પરાઠા ઇત્યાદિ..મે ઘંઉ અને રાગી ના લોટ મિકસ કરી ને રેગુલર જિકજેક શેપ ના લેયર પરાઠા બનાવયા છે.જો તમે રીચ અને શાહી બનાવા ઈછતા હોય તો શેકવા મા ઘી,બટર ના ઉપયોગ કરી શકો છો Saroj Shah -
આચારી સ્ટફડ રાઈસ પરાઠા
#રાઈસ#ઇબુક૧#૨૨ખૂબ જલ્દી બની જાય અને સ્વાદિષ્ટ એવા લેફટઓવર રાઇસ ના પરાઠા બનાવી. Bansi Kotecha -
મગદાળ પરાઠા (Moongdal paratha recipe in Gujarati)
રાજસ્થાની મગની દાળની કચોરી બધાની ખૂબ જ પ્રિય હોય છે. એ જ રીતે મગની દાળ નું ફીલિંગ કરીને પરાઠા પણ બનાવી શકાય, જે વધારે હેલ્ધી હોય છે. બાળકો મગની દાળ અને રોટલી ખાવા કરતાં મગની દાળના પરાઠા ખાવાનું વધારે પસંદ કરે છે. આ પરાઠા અથાણું, માખણ અને દહીં સાથે ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે.#WPR#CWM1#Hathimasala#cookpadindia#cookpad_gu spicequeen -
પનીર પરાઠા
#પનીર-પનીર ના પરાઠા નાસ્તા માટે સારી વાનગી છે,પનીર મા કેલ્શિયમ અને પ્રોટીન નું પ્રમાણ સારૂ હોય છે. Tejal Hitesh Gandhi -
લચ્છા પરાઠા
#GH#હેલ્થી#indiaરેસીપી:-5આજે મેં લચ્છા પરાઠા ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.. એના સાથે બટાકા નું શાક અને ખીર.. પીરસી છે..આ રીતે મેં આ ડીશને હેલ્થી બનાવવા ની કોશિશ કરી છે . વરસાદ માં ઘર માં હાજર સામગ્રી માંથી બનાવેલ છે Sunita Vaghela -
રાગી ગ્રીન પરાઠા
પરાઠા એ આપણા ભોજન ની મુખ્ય વાનગી છે, એને રોજિંદી રીત કરતા અલગ અને વધારે સ્વાસ્થ્યપ્રદ બનાવા તેમાં રાગી નો લોટ તથા લિલી ભાજી નો ઉપયોગ કર્યો છે. એટલા સ્વાદિષ્ટ છે કે સાથે શાક ના હોય તો પણ ચાલશે. Deepa Rupani -
પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા (Paneer Pizza Stuffed Paratha in Gujarati
#WPR#CookpadTurns6#MBR6#week6#CWM1#Hathimasala#cookpadgujarati#cookpad અલગ અલગ જાતના સ્ટફિંગ વડે અલગ અલગ જાતના સ્ટફ્ડ પરાઠા બનાવી શકાય છે. મેં આજે બાળકોને ખૂબ જ પસંદ આવે તેવા પનીર પીઝા સ્ટફ્ડ પરાઠા બનાવ્યા છે. આ પરાઠાના સ્ટફિંગમાં વેજીટેબલ્સ, પનીર અને ચીઝ નો ઉપયોગ કર્યો છે. આ ઉપરાંત તેમાં વિવિધ જાતના મસાલા ઉમેરી પરાઠાને ખૂબ જ સ્વાદિષ્ટ બનાવી શકાય છે. Asmita Rupani -
રાગી ચીલા
#સુપરશેફ2આ વાનગી કેલ્શિયમ થી ભરપૂર છે.કારણ કે આ ચીલા રાગી ના લોટ માં થી બનાવ્યા છે,સાથે દહીં અને તલ નો પણ ઉપયોગ કર્યો છે.રાગી માં કેલ્શિયમ નું પ્રમાણ ખૂબ જ હોય છે.તલ અને દહીં માં પણ સારુ કેલ્શિયમ હોય છે.બાળકો અને સગર્ભા સ્ત્રી ઓ ને કેલ્શિયમ ની ઉણપ હોય તો આ વાનગી તે ઉણપ પૂરી કરે છે.ઉપરાંત ડાયાબીટીસ પેશન્ટ તેમજ ડાયેટિંગ કરતા હોય તેઓ માટે પણ આ વાનગી ખૂબ જ ફાયદા કારક છે. Mamta Kachhadiya -
મટર ગાર્લિક સ્ટફડ પરાઠા (Matar Garlic Stuffed Paratha Recipe In Gujarati)
#GA4#Week10શિયાળામાં લીલા શાકભાજી વધુ પ્રમાણમાં મળે છે. અને સ્વાદમાં પણ સારા લાગે છે. સ્ટફ્ડ પરાઠા માં લીલા વટાણા નું સ્ટફિંગ ટેસ્ટી લાગે છે અને તેમાં ચીઝ એડ કરો તો વધુ ટેસ્ટી લાગે છે. તેથી અહીં મે મટર ગાર્લિક સ્ટફડ પરાઠા બનાવ્યા છે. Parul Patel -
સત્તુ પનીર પરાઠા (Sattu Paneer Paratha Recipe In Gujarati)
#EBસત્તુ શેકેલા ચણા ને પાઉડર કરેલો લોટ હોય છે,ખુબ જ ગુણકારી અને પ્રોટીન થી ભરપુર હોય છે, મેં સત્તુ અને પનીર ના પરાઠા બનાવ્યા છે - ડબલ પ્રોટીન Bhavisha Hirapara -
મીન્ટી મટર પનીર પરાઠા
#પરાઠાથેપલામટર પનીર નું નામ સાંભળતા જ એવું લાગે છે કે મટર પનીર પંજાબી શાક ની વાત કરે છે.ના.....આજે મેં પરાઠા થેપલાં ની થીમ માટે ફુદીના ફલેવર વાલા મટર પનીર પરાઠા બનાવ્યા છે જે ખૂબ જ ટેસ્ટી લાગે છે. Bhumika Parmar -
રાગી બીટ પરાઠા (Ragi beetroot paratha)
રાગી ના લોટ માં ખૂબ જ વધારે માત્રામાં કેલ્શિયમ હોય છે અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન વેલ્યુ છે તેમજ બીટમાં ખૂબ જ વધારે માત્રામાં આયર્ન હોય છે રાગી નો લોટ ડાયાબિટીસ પેશન્ટ માટે ખૂબ જ સારો છે અને જે લોકો gluten free ખાતા હોય એના માટે આ રેસિપી ખૂબ જ સારી છે તેથી આજે હું આ રેસિપી શેર કરું છું.#માઇઇબુક# સુપરશેફ2# રાગી નો લોટ Devika Panwala -
સ્પ્રાઉટેડ પાસ્તા સલાડ
#હેલ્થડે પાસ્તા એ બધા બાળકોને ખુબ જ પ્રિય હોય છે પણ પાસ્તા ને હેલ્ધી બનાવીને ખાય તો બાળકો માટે ખૂબ જ ફાયદાકારક છે તો આજે મારા દીકરાએ મારી હેલ્પ લઇને હેલ્થી પાસ્તા સલાડ બનાવેલ છે. Bansi Kotecha -
વેજ ચીઝ પનીર પરાઠા(Veg Cheese Paneer Paratha Recipe In Gujarati)
લગભગ આપણે કોબીના પરાઠા બનાવતા હોઈએ છે. મેં તેવી જ રીતે પણ તેમાં રેડ કેબેજ બ્રોકલી ઓનિયન અને લીલા લસણ નો ઉપયોગ કરી ને પરાઠા બનાવ્યા છે. પનીર અને ચીઝ થી એક રીચ ટેસ્ટ મળે છે. જરૂર થી ટ્રાય કરજો. Disha Prashant Chavda -
મસાલા લચ્છા પરોઠા (masala raksha paratha recipe in Gujarati)
#સુપરશેફ૨#ફ્લોર/લોટ#માઇઇબુક#પોસ્ટ ૩૦લોટની કોન્ટેક્ટ ચાલી રહી છે મેં ઘઉંના લોટમાંથી મસાલા લચ્છા પરોઠા બનાવેલા છે. અને મેં તેમાં કડી પત્તા(મીઠો લીમડો)નો પણ ઉપયોગ કરેલો છે આપણે દાળ-શાકના વઘાર માં કડી પત્તા નાખીએ છીએ પણ છોકરાઓ હોય કે મોટા હોય બધા જ કરી પત્તાને સાઈડમાં કાઢી નાખે છે. તો આજે મેં લચ્છા પરાઠા ની અંદર જ કટ કરીને કડી પત્તા નો ઉપયોગ કરેલો છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ લાભકારક છે. કડી પત્તા ઇમ્યુનિટી સિસ્ટમને ટાઈટ કરે છે. Hetal Vithlani -
વેજીટેબલ ચીઝ પરાઠા(vegetable cheese paratha recipe in Gujarati)
#સુપરશેફ2 #ફલોસૅઆ પરાઠા સુરત મા ખૂબ જ ફેમસ છે.જેને ગ્રીન ચટણી, સોસ અને દહીં સાથે પીરસે છે . ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે. Kala Ramoliya -
ઇન્સ્ટન્ટ રાગી ઢોસા
રાગી ઢોસા એક હેલ્ધી ઢોસા નો પ્રકાર છે. આ એક સરળ રેસિપી છે જેમાં વધારે સમયની જરૂર પડતી નથી. રાગી ઢોસા નાસ્તામાં અથવા તો લાઈટ મીલ તરીકે ચટણી અને સંભાર સાથે પીરસી શકાય.#RB15#cookpadindia#cookpad_gu spicequeen -
કોલીફ્લાવર પરાઠા (Cauliflower paratha recipe in gujarati)
જુદા જુદા પ્રકારના સ્ટફ પરાઠા ખાવાની બહુ મજા આવે. જ્યારે બહુ ટાઇમ ના હોય અથવા બધું બનાવવાનો કંટાળો આવે ત્યારે આવી રીતે પરાઠા બનાવી શકાય કોઈ પણ શાક નો યુઝ કરીને. આજે મેં અહીં cauliflower ના પરાઠા બનાવ્યા છે જે દહીં અને ચટણી સાથે ખાવાની બહુ મજા આવે છે.#GA4 #Week10 #cauliflower Nidhi Desai -
-
કેલ ગારલિક પરાઠા
કેલ એક ભાજી નો પ્રકાર છે જે ખુબ જ હેલ્ધી હોય છે તેમા મિનરલ્સ અને વિટામિન થી ભરપુર હોય છે, કેલ ની ભાજી નિયમિત રીતે ખાવા થી ઓસ્ટોપોરાસીસ, આૅથરાઈટસ જેવા હાડકા ને લગતા ઘણા બધા રોગો સામે રક્ષણ મળે છે, કેલ ની ભાજી માથી ઘણી બધી વાનગીઓ બનાવી શકાય છે, જેમકે, શાક, સલાડ,પરાઠા વગેરે .. આજ હું કેલ ની ભાજી અને લીલા લસણ નો ઉપયોગ કરીને એક હેલ્ધી પરાઠા ની રેસીપી લાવી છું જે નો ઉપયોગ તમે સવાર ના હેલ્ધી નાસતા મા કે રાત ના જમવા મા પણ કરી શકો છો, સામાન્ય રીતે બાળકો ને ભાજી નથી ખાતા પરંતુ જો તેભને આવી રીતે પરાઠા બનાવી ને ખવડાવો તો ફટાફટ ખાઈ લે છે, સ્ત્રીઓ માટે અમુક વિટામિન ની ખામી ને કારણે થતા રોગ સામે રક્ષણ આપે છે તો ચાલો આજ આ હેલ્ધી કેલ પરાઠા ની રેસીપી જાણીએ Alka Joshi -
બેસન પરાઠા વિથ રાયતા(Besan Paratha With Raita Recipe In Gujarati)
#GA4#week1પંજાબી વાનગીઓમાં બેસનના પરાઠા ખુબ પ્રખ્યાત પરાઠા છે. ખુબ સહેલાઈથી બની જાય તેવા આ પૌષ્ઠિકતાથી ભરપુર પરાઠા દહીંના રાયતા અને અથાણા સાથે નાસ્તા કે ભોજન માટે સારો વિકલ્પ છે... Urvi Shethia -
દહીં પનીર કબાબ
#મિલ્કીઆ કબાબ દહીં અને પનીર નો ઉપયોગ કરીને બનાવાયા છે, જે એકદમ સોફ્ટ અને મોમાં મૂકતા જ ઓગળી જાય તેવા બને છે. જેમાં બટાકા નો ઉપયોગ ફક્ત કબાબ ને આકાર અને બાઇન્ડિંગ મળી રહે તે માટે બહારનું પડ બનાવવા માટે કર્યો છે. અને અંદર નું પૂરણ દહીં નું કર્યું છે. Bijal Thaker -
મલાઈ પરાઠા
#મિલ્કીઆ પરાઠા બનાવવા માટે મલાઇનો ભરપૂર ઉપયોગ કરવામાં આવ્યો છે તેથી આ પરાઠા એકદમ નરમ તૈયાર થાય છે. Bijal Thaker -
મિની રાગી ઈડલી (Mini Ragi Idli Recipe In Gujarati)
રાગી અને રવા નો ઉપયોગ કરી ને ઈડલી બનાવી છે. રાગી એ કેલ્શિયમ, હાડકાં ને મજબૂત કરે છે. જે હેલ્ધી પણ છે.રાગી નાં લોટ માંથી પૌષ્ટિક ,સોફ્ટ અને ઈસ્ટન્ટ ઈડલી જે સાંભાર અને ચટણી સાથે ખૂબ જ સરસ લાગે છે. Bina Mithani -
કસૂરી મેથી ના મલ્ટી ગ્રેન પરાઠા
#પરાઠાથેપલાઆ પરાઠા એકદમ સ્વાસથ્યવર્ધક છે કારણ કે તેમાં ચાર મલ્ટી ગ્રેન લોટ અને મેથી નો ઉપયોગ કર્યો છે.તેને શેકવા ખૂબ જ ઓછા તેલ/ ઘી નો ઉપયોગ કર્યો છે. Jagruti Jhobalia
More Recipes
ટિપ્પણીઓ