સેઝવાન રાઈસ
#goldenapron3week10#leftover rice#માય લંચ
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈને પલાળો. ત્યારબાદ એક મોટી તપેલીમાં પાણી લઈ તેમાં મીઠું લીંબુ તથા એક ચમચી ઘી મૂકી છોટા ભાત બનાવો. વાત બની જાય પછી તરત જ પાણીમાંથી બહાર કાઢી ચારણી માં મૂકી પાણી નિતારી લો. ત્યારબાદ તેને થાળીમાં છૂટા મૂકી દો આ રેસિપીમાં ભાત બન્યા પછી ચાર-પાંચ કલાક પછી જો ભાત બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે(લેફટ ઓવર રાઈસ)
- 2
બધા શાકને ઝીણા સમારી રેડી કરો
- 3
એક બાઉલમાં 3 ચમચા ઘી લઇ લસણ બધા શાકભાજી તથા બધા સોસ નાખી પકાવો બહુ ચડાવવાના નથી અહીં ક્રિસ્પી રહે તેવી રીતે ચડાવવા દેવાના છે
- 4
બની ગયેલા ક્રિસ્પી સબ્જીમાં છૂ ટાં રાઈસ મિક્સ કરી મીઠું નાખો અને પછી ડેકોરેશન કરી પીરસો
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11893407















ટિપ્પણીઓ