વઘારેલી ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ,ચોખા ને ઘોઇ ને 30મીનીટ પલાડી રાખો,પછી કુકર મા દાળ,ચોખા નાખી હળદર અને મીઠું નાખી 4વ્હીસલ મારી રાંધી લો.
- 2
હવે ખીચડી ને એક વાસણ મા કાઢી ઠંડી થવા દો,પછી પેન મા 2ચમચી તેલ ગરમ કરવા મૂકો,તેમા રાઇ અને જીરૂ નાખો,તતડે એટલે સૂકુ મરચુ નાખો,પછી ડુંગળી ઉમેરી ને સાંતળો, પછી તેમા ખીચડી ઉમેરો, પછી તેમા ધાણાજીરૂ અને રેડ ચીલી પાવડર નાખી બરાબર હલાવો,પછી 5મીનીટ સુધી થવા દો,તૈયાર છે વઘારેલી ખીચડી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
વઘારેલી ખીચડી
#CB1#Week1ખીચડી તો લગભગ બધા ને ભાવતી જ હોય છે. ગરમ ગરમ ખાવા ની ખુબ જ મઝા આવે છે.કઢી સાથે કે દહીં સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
ગટ્ટા નું શાક(gatta nu Shak recipe in gujarati)
#રાજસ્થાન સ્પેશિયલ#નોર્થ ગટ્ટા નું શાક રાજસ્થાન ની ફેમસ ડીશ છે,મારવાડી લોકો ની પ્રિય વાનગી છે. Tejal Hitesh Gandhi -
-
વઘારેલી ખીચડી
#માઇલંચ #goldenapron3 week10 puzzle word - rice, haldiઅત્યારે લોક ડાઉનનો સમય ચાલે છે. આવા સમયમાં જીવન જરૂરીયાતની દરેક વસ્તુની કિંમત સમજાય છે. રસોડામાં ઉપલબ્ધ વસ્તુઓમાંથી મિનિમમ વસ્તુઓનો ઉપયોગ કરીને અત્યારે રસોઈ કરવાનો સમય છે, કારણકે કોરોના જેવા ભયાનક વાયરસથી બચવા માટે એક જ ઉપાય છે, ઘરમાં રહેવું. તો દાળ-ચોખાતો દરેકનાં ઘરમાં ભરેલા જ હોય છે તો તેનો તથા રેગ્યુલર મસાલાનો ઉપયોગ કરીને વઘારેલી ખીચડી બનાવી તેની સાથે ચોખાની પાપડી શેકી અને છાશ બનાવી. તો આજનું લંચ તૈયાર થઈ ગયું. તો શરૂ કરીએ આજની રેસિપી. Nigam Thakkar Recipes -
-
પાપડ નું શાક (Papad Shak Recipe In Gujarati)
#GA4#Week23#papadઆપણા ઘર માં જ્યારે કોઇ શાક ના હોય ત્યારે પાપડ નું શાક ઝડપ થી બની જાય છે. Tejal Hitesh Gandhi -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11893002
ટિપ્પણીઓ