કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મગની દાળ ના સ્ટફ પરાઠા
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી મુખ્ય ફોટો

મગની દાળ ના સ્ટફ પરાઠા

Komal Khatwani
Komal Khatwani @komal_1313
Navsari , Gujarat

#કાંદાલસણ

અમારે ત્યાં આ પરાઠા નાસ્તામાં અને જ્યારે ઠંડું કરવાનુ હોય તો પણ બનાવીએ છીએ.આ પરાઠા ઠંડા પણ સારા લાગે છે.બાળકોઓ ટિફિન બોક્ષમાં પણ લઈ જાય છે.

#કાંદાલસણ

અમારે ત્યાં આ પરાઠા નાસ્તામાં અને જ્યારે ઠંડું કરવાનુ હોય તો પણ બનાવીએ છીએ.આ પરાઠા ઠંડા પણ સારા લાગે છે.બાળકોઓ ટિફિન બોક્ષમાં પણ લઈ જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  1. 1/2 કપમગની દાળ
  2. 1 કપઘઉંનો લોટ
  3. મીઠું સ્વાદ મુજબ
  4. 2લીલાં મરચાં
  5. 1 ચમચીલાલ મરચું
  6. 1/2 ચમચીહળદર
  7. 1/2 ચમચીધણાજીરું
  8. 1/2 ચમચીઆમચૂર પાવડર
  9. થોડાં કોથમીર અને ફુદિના ના પાન
  10. તેલ અથવા ઘી-પરાઠા શેકવા અને મોએણ માટે
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક બાઉલમાં મગની દાળને 1 કલાક પલાળી રાખવી.1 કલાક બાદ દાળ ને બરાબર ધોઈ લેવી.

  2. 2

    એક વાસણ માં થોડું પાણી ગરમ કરવુ.પાણી ઉકળતું થાય ત્યારે એમાં દાળ ઉમેરી મીઠું, ¼ ચમચી હળદર અને લીલાં મરચાં ઉમેરવા.દાળ ને હલાવતાં રહેવું અને દાળ ને દબાવી ચેક કરવું.દાળ વધું નરમ ન થવી જોઈએ.એક એક દાણો છુટો રહે એ રીતે દાળ બાફવી.દાળ બફાઈ જાય એટલે મોટી ચાળણી માં કાઢી લેવી.ફરી વાસણ ને ગેસ પર મુકી દાળ માં રહેલું પાણી શોષાવી લેવું

    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એક બાઉલમાં ઘઉંના લોટ માં મીઠું, હળદર, ધણાજીરું,લાલ મરચું અને મોએણ ઉમેરી પરાઠા માટે કણક તૈયાર કરો.10 થી 15 મિનિટ કણક ને ઢાંકી રાખો.ત્યાં સુધી દાળ માં બધાં મસાલા ઉમેરી દાળ નું સ્ટફિંગ તૈયાર કરવું.

    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે કણક ને ફરી એક વાર મસળી લુઓ લઈ વણી ને વચ્ચે સ્ટફિંગ મુકી બંધ કરી ફરી વણી લેવું.અને તવા પર ઘી અથવા તેલ થી શેકી લેવા.

    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    દહી અથવા ચટણી સાથે સર્વ કરો

    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
    મગની દાળ ના સ્ટફ પરાઠા રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Komal Khatwani
Komal Khatwani @komal_1313
પર April 12, 2020 16:34
Navsari , Gujarat
cooking is my fvrt hobby & i love to cook different dishes for my lovely family.
વધુ વાંચો

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. પનીર પોપકોર્ન (Paneer popcorn recipe in gujarati)
  2. ખમણ
  3. ફ્રૂટ બ્રેડ (Fruit Bread recipe in gujarati)
  4. સેમોલીના બીટ ઈડલી
  5. મીઠી સેવ
  1. ભરેલા બટેકા રીંગણ નું શાક
  2. ઘઉંના ફાડા ના દલીયા
  3. પાલક પનીર
  4. ભાખરી પીઝા
https://cookpad.wasmer.app/in-gu/recipes/12086974
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close