તરબૂચનું જ્યુસ

#કાંદાલસણ વગર ની રેસીપી
#એપ્રિલ
અત્યારે ઉનાળાની સિઝન જામી રહી છે અને ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે ત્યારે આપણને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે કા તો પાણી પીવું પડે છે અથવા તો સીઝનના ફ્રૂટ ખાવાં થી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. તો આજે એવું જ એક પીળું લઈને આવી છું. તરબૂચનું જ્યુસ......
તરબૂચનું જ્યુસ
#કાંદાલસણ વગર ની રેસીપી
#એપ્રિલ
અત્યારે ઉનાળાની સિઝન જામી રહી છે અને ગરમીનું પ્રમાણ પણ ખૂબ વધી રહ્યું છે ત્યારે આપણને શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે તે માટે કા તો પાણી પીવું પડે છે અથવા તો સીઝનના ફ્રૂટ ખાવાં થી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. તો આજે એવું જ એક પીળું લઈને આવી છું. તરબૂચનું જ્યુસ......
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ તરબૂચ લો. પછી તેને બેથી ત્રણ વખત ધોઈ લો અને તરબૂચ ના બે કટકા કરી લો. તેની છાલ ઉતારી અને ચીર કરીઅને નાના કટકા કરી લો. પછી તેમાં કાળા બી હોય તે કાઢી લો.
- 2
પછી તે કટકાને મિક્સર જારમાં લઈ લો. અને એમાં મરી પાવડર અને ચાટ મસાલો સ્વાદ મુજબ ઉમેરો. પછી તેને મિક્સરમાં ક્રશ કરી લો અને રસ ને ગાળી લો.
- 3
પછી તેને સર્વિંગ ગ્લાસમાં કાઢી લો.(જરૂર લાગે તો બરફ ઉમેરવા.)
- 4
તો ઉનાળાની સીઝન ની મસ્ત મજા ના જુઈસ ની મજા માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ફ્રૂટ બાસ્કેટ
#MC અત્યારે ઉનાળાની કાળઝાળ ગરમીમાં કુદરતે આપણને ઘણા બધા ફ્રુટ આપ્યા છે. જેવા કે તરબૂચ, સક્કરટેટી, દ્રાક્ષ, કીવી, દાડમ, સફરજન, ચીકુ, કેળા, મોસંબી અને કેરી. તો આ બધા ફળોમાંથી આપણને ઘણા બધા પ્રકારના કેલ્શિયમ, મિનરલસ પોષક તત્વો મળે છે. અને આ ફળોથી આપણા શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે. જો શરીરમાં પાણીનું પ્રમાણ ઓછું હોય તો માણસને ચક્કર આવે અને તે પડી જાય છે અથવા તો ઘણીવાર લોકોને લોબીપી પણ થઈ જાય છે. તો આવા સમયે લોકોએ ફ્રુટ ખાવું જોઈએ કે જેનાથી તમે ડોક્ટરને પણ દૂર રાખી શકો છો. તો ચાલો જોઈએ આપણે ફ્રૂટ બાસ્કેટ ની રેસીપીD Trivedi
-
તરબૂચ નું જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
ઉનાળામાં ગરમીમાં ઠંડું તરબૂચનુ જ્યુસ પીવાની મજા આવે છે અને આ જ્યુસ પીવાથી શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે Bhavisha Manvar -
-
તરબૂચનું જ્યુસ (Watermelon juice recipe in Gujarati)
#goldenapron3Week 20 અહીં મેં તરબૂચ નો જ્યુસ બનાવ્યો છે. khushi -
-
વોટરમેલન જ્યુસ
ગરમી મા વોટરમેલન નુ જ્યુસ પીવુ હેલ્થ માટે સારુ . નાના મોટા બધા ને નેચરલ ફ્રુટ જ્યુસ ભાવતા જ હોય છે . તો આજે મે વોટરમેલન જ્યુસ બનાવ્યુ . Sonal Modha -
કાકડી જ્યુસ
કાકડી જયુસ હેલ્થ માટે બહુ જ સારો જયુસ છે.આ જ્યુસ જરૂર થી બનાવો ને "કાકડી જ્યુસ "નો આનંદ લો. ⚘#ઇબુક#Day8 Urvashi Mehta -
કારેલાનું જ્યુસ
#મોમ#સમર#મે હા મિત્રો કારેલાનું જ્યુસ મેં આજે બનાવ્યું છે. કેમકે મારી મમ્મી મારા બા માટે બનાવતા હતા. કેમકે મારા બા ને ડાયાબિટીસ હતું. તો ડોક્ટરે તેમને આ જ્યુસ પીવાનું કીધું હતું. તો આ છે મેં પણ બનાવ્યો છે. Khyati Joshi Trivedi -
ફ્રેશ તરબુચ નું જ્યુસ (fresh watermelon juice 🍉)
#SSM#cookpad#watermelon juiceઉનાળામાં તરબૂચનો જ્યુસ બધાને ખૂબ જ ભાવે છે અને ઉનાળામાં તરબૂચ સારા પ્રમાણમાં આવે છે તરબૂચમાં આપણા શરીરમાં પાણી પૂરું પાડે છે તેથી ઉનાળામાં તરબૂચનું જ્યુસ ખાસ પીવું જોઈએ તે સ્વાદમાં પણ ખુબ જ સરસ લાગે છે Hina Naimish Parmar -
-
ડુંગળીના ભજીયા(dungri bhajiya recipe in Gujarati)
#સુપરશેફ3#week3 આપણે ગુજરાતીઓ અનેક પ્રકારના ભજીયા ખાતા હોઈએ છીએ. તો આજે અમે ડુંગળીના ભજીયા બનાવ્યા. કેમકે ડુંગળી છે એ ઘણા આપણા શરીર માટે ઉપયોગી છે. જેમ કે ઉનાળામાં ડુંગળી ખાવાથી આપણને ગરમીથી લૂ લાગતી નથી. આપણી ઇમ્યુનિટી શક્તિમાં વધારો કરે છે. શરીરમાં પાણીનું પ્રમાણ જળવાઈ રહે છે.. તો ચાલો નોંધાવી દઉં તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પાઈનેપલકીવી લેમન જ્યુસ ને ઉકાળો (Pineapple Kiwi Lemon Juice And Ukalo Recipe In Gujarati)
#Immunity અમે રોઝ આ ચાર જાત ના જ્યુસ પીએ છીએ સવાર માં kado ને બપોરે પાઈનેપલ, કીવી, કા લેમન જ્યુસ પીએ છીએ તો અમારે આ ચારેય બનતા હોવાથી મેં ચારેય શેર કરિયા છે Pina Mandaliya -
-
જામફળ નો જ્યુસ (Guava Juice Recipe In Gujarati)
#SJC#cookpad#cookpadindia#cookpadgujarati#juiceજામફળ નો જ્યુસ બનાવીએ ત્યારે તેનો પલ્પ વધુ નીકળે છે. તો આ પલ્પમાં મસાલા નાખી સ્ટોર કરી લેવો અને જ્યારે જ્યુસ પીવું હોય ત્યારે પલ્પ લો, ઠંડું પાણી, આઈસ ક્યુબ નાખો અને જરૂર પડે તો મસાલા એડ કરો. જામફળ ના જ્યુસ નો આનંદ માણો. Neeru Thakkar -
-
જામફળ જામ જ્યુસ
#એનિવર્સરી#વીક1મહેમાનો નું વેલકમ એકદમ નવા જ્યુસ થી કરો.જે આજે મેં "જામફળ જામ જ્યુસ " બનાવી ને સ્વાગત કર્યું. એકવાર જરૂર થી ટ્રાય કરજો અને આવા જ્યુસ ની મજા માણો. Urvashi Mehta -
-
તરબૂચ રોઝ જ્યુસ (Watermelon Rose Juice Recipe In Gujarati)
ઉનાળામાં તરબૂચ ખુબ મળે છે એને ખાવા નું તો ખુબ જ ગમે છે. પણ જો રમા રોઝ શરબત નાખી ને જ્યુસ બનાવો તો ખુબ yummy લાગે છે.. Daxita Shah -
તરબૂચ નો જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#AW1આ સિઝનમાં તરબૂચ ખુબ સરસ આવે છે તો આજે થોડી અલગ રીતે તમારી સાથે શેર કરી રહી છું તરબૂચ નો જ્યુસ રેસીપી Niral Sindhavad -
-
બોક્સ ટાઇપ સમોસા😋😋😋
#કાંદાલસણ#એપ્રિલ ક્યારેક આપણને ચટપટું ખાવાનું મન થાય છે અને સાથે સાથે ટેસ્ટી હોય. તો આજ મેં બનાવ્યા છે બોક્સ ટાઇપ સમોસા. જે હેલ્ધી થી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
તરબૂચ અને ફુદિનાં જ્યુસ (Watermelon Mint Juice Recipe In Gujarati)🍉🥤
ઉનાળો શરૂ થતાં જ આપણને જમવાનું ઓછું ગમે અને ઠંડ કોલ્ડડ્રીંકસ વધુ ગમે છે. પછી એ કોઈ પણ પ્રકારના cold drinks હોય. મોસમ ની સાથે ચાલી એ તો તરબૂચ ની પસંદગી લોકો ઉનાળા માં વધુ કરેછે. અને જમ્યા પછી સર્વ કરો તો પાચન શક્તિમાં તરબૂચ અને ફુદિનાં નો જ્યુસ ઘણો જ ફાયદો કરે છે.#Cookpadindia#Cookpadgujrati Vaishali Thaker -
તરબૂચ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
આઈસ બાઉલ તરબૂચ chat અને તરબૂચ જ્યુસ ushma prakash mevada -
એપલ રાસબેરી જ્યુસ
જો ફ્રેન્ડ્સ તમારી મોર્નિંગ ફ્રૂટ જ્યૂસથી થતી હોય તો તેમાં આજે આ જ્યુસને પણ એડ કરી શકાય છે apple raspberry જ્યુસ ટેસ્ટમાં ખુબ જ સરસ લાગે છે#cookwellchef#ebook#RB18 Nidhi Jay Vinda -
-
-
પાઈનેપલ જ્યુસ(pineapple juice recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ21જ્યુસ તો કોને ના ભાવે? તેમાં પણ પાઈનેપલ જ્યુસ...... એ પણ ફટાફટ અને ટેસ્ટી! જ્યુસ પીવાથી આપણને એનર્જી મળે છે. તેમાં કોઇ પણ ઉપવાસ હોય તો આ જ્યૂસ પીવાથી ખૂબ જ એનર્જી મળે છે. ઉપરાંત ઘરે કોઇ મહેમાન આવ્યા હોય તો આ રેસિપી ની મદદથી ફટાફટ પાઈનેપલ જ્યુસ ઘરે બનાવી શકાય છે. Divya Dobariya -
તરબૂચનું શરબત (Watermelon Sharbat Recipe In Gujarati)
મેં આ શરબત ક્રિષ્નાબેન જોશી ની રેસીપી માંથી જોઇને બનાવ્યું છે ઘરમાં બધાને ખૂબ જ પસંદ આવ્યું એકદમ સરસ સ્વાદિષ્ટ બન્યું. અત્યારે ગરમીની ઋતુમાં ઠંડક માટે ખૂબ જ સરસ.Bhoomi Harshal Joshi
-
પાલક અને કોથમીરનું હેલ્થી જ્યુસ
જય શ્રી કૃષ્ણ 🙏નમસ્તે બહેનો ☺આપણે રોજિંદા જીવનમાં ફાસ્ટ ફૂડ તો ખાતા જ હોઈએ છીએ પરંતુ આપણે આપણા શરીરની કાળજી માટે થોડો પૌષ્ટિક આહાર પણ લેવો જરૂરી છે તો આજે હું તમારી સમક્ષ વિટામીનથી ભરપૂર એવો પાલક અને કોથમીરનો જ્યુસ લઈને આવી છું આશા છે કે તમને મારી રેસીપી પસંદ આવશે. Dharti Kalpesh Pandya
More Recipes
ટિપ્પણીઓ