મસ્ક મિલન મોકટેલ

Neha Thakkar
Neha Thakkar @nehathakkar99

મસ્ક મિલન મોકટેલ

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કપટેટી ના ટુકડા
  2. 1/2 કપ સુગર સીરપ
  3. 3 ચમચી- લીંબુ નો રસ
  4. ૨-૩ - ફુદીનાની દાખડીઓ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સવથી પેલા બધી વસ્તુ ભેગી કરવી.

  2. 2

    હવે મિક્સર જાર માં બધી વસતું ભેગી કરવી.

  3. 3

    ટેટી ના ટુકડા,સુગર સીરપ, ice, ફુદીનાં ના પાન બધું નાખી ચર્ણ કરી ગ્લાસ માં સર્વ કરવું.

  4. 4

    તૃષા છીપાવતી પાચક અને શીતળ ટેટી નું મોકટેલ તૈયાર છે....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Neha Thakkar
Neha Thakkar @nehathakkar99
પર

Similar Recipes