રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક વાસણ માં ટેટી ને તરબૂચ ના ટુકડા લઈ લો તેમાં ફુદીના ના પાન ઉમેરોપછી તેને મિક્સર જારમાં ટેટી ના ટુકડા ફુદીના ના પાન ખાંડ ને બધા મસાલા કરી ક્રશ કરી લો પછી તેને ગરણી વડે ગળી લો
- 2
ટેટી ના પલ્પ માં 2 ગ્લાસ પાણી અને લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી ગ્લાસ માં બરફ ના ટુકડા નાખી તેના પર સરબત રેડી ઠંડુ ઠંડુ સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
લીલી દ્રાક્ષ નું શરબત (green grapes juice recipe in gujarati)
#goldenapron3#week16#sharbat Bijal Preyas Desai -
વોટરમેલન જ્યુસ અને વોટરમેલન રુહફઝા શરબત
#સમર#goldenapron3#week18#post4#ફ્રેસ વોટરમેલન જૂસ અને વોટરમેલન રુહફઝા ( Fresh watermelon juice & watermelon Roohafza Sharbat recipe in Gujarati ) Daxa Parmar -
તરબૂચ નું શરબત
#સમર#પોસ્ટ3તરબૂચ એમ જોઈએ તો ઉનાળા નું જ ફળ માનવા મા આવે છે. શરીર ને હાઇડ્રેટ રાખે છે ઠંડક આપે છે અને મીનેરલ્સ પણ પુરા પાડે છે. Khyati Dhaval Chauhan -
વરિયાળી રોઝ શરબત (variyali rose sharbat in gujarati)
#goldenapron3#week5#sharbat#સમર Kinjalkeyurshah -
-
ગોળ નું શરબત
#Guess the word# jagrryઆ એક ઈમમુનિટી બૂસ્ટર છે. ટેસ્ટ માં પણ બહુ જ સરસ છે અને ફટાફટ બની જાય છે. Arpita Shah -
-
ફુદીના અને લીંબુ નું શરબત
#makeitfrutiy#Cookpad indiaઆ શરબત પીવા થી પેટ માં ગેસ થયો હોય કે અપચો થયો હોય તો સારુ લાગે છે અને આ શરબત પીવા થી ફ્રેશનેશ પણ લાગે છે. Arpita Shah -
-
મીન્ટ વોટરમેલન કૂલર(Mint watermelon cooler recipe in Gujarati)
#goldenapron3#week13 Anjana Sheladiya -
-
-
-
-
-
-
-
તરબૂચ અને દ્રાક્ષ નો જુયસ
#Summer Special Drinkગરમી માં જુદા જુદા જુયસ પીવા ની ખુબ જ મઝા આવે છે અને ઉનાળા માં તરબૂચ અને દ્રાક્ષ ખુબ જ પ્રમાણ માં મળે છે અને એનો ઉપયોગ કરી આજે આ જુયસ બનાવ્યું છે. Arpita Shah -
-
-
તરબૂચ નુ જ્યુસ (Watermelon Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા ઠંડક આપે તેવું સીઝનલ તરબૂચ નુ જ્યુસ જે સૌ ને પ્રિય હોય છે Bina Talati -
-
-
-
-
કાચી કેરી નું શરબત
#Summer Special#SFઉનાળો આવે એટલે કાચી કેરી ની શરૂઆત થઇ જાય છે અને તેમાં થી ઘણી બધી રેસીપી બની શકે છે અને કાચી કેરી ખાવા થી ગરમી માં લુ લાગતી નથી અને તેમાં થી શરબત ખુબ જ સરસ બને છે અને તેને સ્ટોર પણ કરી શકાય છે. Arpita Shah -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12490385
ટિપ્પણીઓ