મસાલાવાળા બી

KALPA
KALPA @Kalpa2001

મસાલાવાળા બી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 100 ગ્રામખારી સીંગ
  2. 2 ચમચીતેલ
  3. ચપટીહિંગ
  4. 1/4 ચમચીચાટ મસાલો
  5. 1/2 ચમચીલાલ મરચું
  6. 1/4 ચમચીધાણા જીરું
  7. 1/4 ચમચીગરમ મસાલો

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ખારી સીંગ ના ફોતરાં ઉતારી લેવા.

  2. 2

    હવે એક પાન માં તેલ ગરમ કરો..ગરમ થાય એટલે તેમાં હિંગ નાખો...તેમાં મરચું, ધાણા જીરું, ચાટ મસાલો નાખી સરસ મિક્સ કરો..

  3. 3

    મસાલાવાળા બી તૈયાર... દાબેલી માં નાખી શકો અથવા લીંબુ નાખી ને પણ ખાય શકો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
KALPA
KALPA @Kalpa2001
પર
I love cooking..want to teach new recipes...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes