કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સમોસા (samosa recipe in gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સમોસા (samosa recipe in gujarati) રેસીપી મુખ્ય ફોટો

સમોસા (samosa recipe in gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359

અમારા રાજકોટ માં એક મનહર અને એક જયેશ સમોસા બોવ ફેમસ છે જે બંને સમોસા માં રાજમાં નાખી ને બનાવે છે સો મેં પણ આજે એજ try કર્યા છે.

અમારા રાજકોટ માં એક મનહર અને એક જયેશ સમોસા બોવ ફેમસ છે જે બંને સમોસા માં રાજમાં નાખી ને બનાવે છે સો મેં પણ આજે એજ try કર્યા છે.

વધુ વાંચો

સમોસા (samosa recipe in gujarati)

Priyanka Shah
Priyanka Shah @cook_22018359

અમારા રાજકોટ માં એક મનહર અને એક જયેશ સમોસા બોવ ફેમસ છે જે બંને સમોસા માં રાજમાં નાખી ને બનાવે છે સો મેં પણ આજે એજ try કર્યા છે.

અમારા રાજકોટ માં એક મનહર અને એક જયેશ સમોસા બોવ ફેમસ છે જે બંને સમોસા માં રાજમાં નાખી ને બનાવે છે સો મેં પણ આજે એજ try કર્યા છે.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

4 વ્યક્તિ માટે
  1. પૂરણ માટે
  2. 1kg બટેટા બાફેલા
  3. 100gm રાજમાં બાફેલા
  4. 12 ડુંગળી (ઓપ્શનલ) જીની સમારેલી
  5. રેગ્યુલર મસાલા
  6. ગરમ મસાલો
  7. 2 ચમચીવરિયાળી
  8. 1 ચમચીઆખા ધાણા
  9. મોણ માટે ગરમ તેલ 4 5 tbls
  10. આદુ મરચની પેસ્ટ
  11. મીઠું સ્વાદ મુજબ
  12. સમોસા પડ માટે
  13. 3 કપઘઉં નો લોટ
  14. 45 ચમચા ગરમ તેલ મોંણ માટે
  15. મીઠું
  16. 1 નાની ચમચીઅજમાં
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    ઘઉં ના લોટ માં ગરમ તેલ નાખી મુઠી વડે તેટલું મોણ આપો

    સમોસા (samosa recipe in gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ મીઠું અજમો અને સતપ પાણી થઈ પરોઠા થઈ થોડો કઠણ લોટ બાંધવો ને ખૂબ માસળવો. ન 15 20min ઢાંકી દેવો

  3. 3

    હવે એક વાસણ માં 2ચમચી તેલ લઈ રાય હિંગ નાખી તેમાં ડુંગળી સાંતળી આદુ મરચા ની પેસ્ટ ઉમેરઓ વરિયાળી આખા ઘાના ઉમેરી બટેટા ના કટકા ઉમેરવા ત્યારબાદ બધા મસાલા અને રાજમાં ઉમેરવા અને ભાવે તો સેજ ખટાશ ગળાશ ટેસ્ટ મુજબ ઉમેરી પુરણ એક સરખું મિક્સ કરી લેવું. અને ઠંડય કરવા મૂકી દેવું. બટેટા ઓવર મેશ કે છૂંદો ના કરવા જેથી ચીકણું ના થાય.

  4. 4

    હવે લોટ માથી રેગ્યુલર રોટલી કરતા સેજ મોટો રોટલો વની હાલ્ફ કટ કરી બે ખૂણા ને ભેગા કરી શકું આકાર આપી દેવો અને પાણી લગાવી પેક કરી દેવું.

  5. 5

    ત્યારબાદ પુરાણ ઉમેરી ઉપરના ભાગે પાણી ચોપડી બંધ કરી દેવું અને એક બાજુ મુકતા જવા.

  6. 6

    તળતી વખતે સાવ medium કે low ગેસ ઉપર જ નાખવા જેથી તેલ પણ નહીં રહે અને પેડ એકદમ ક્રિસપી થશે. અને પેલું સ્મોસુ પેલા તલવું.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Priyanka Shah
Priyanka Shah @cook_22018359
પર May 01, 2020 18:35

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ખાંડવી (khandvi recipe in gujrati)
  2. સ્વીટ લૌકી રીંગ (Sweet Lauki Ring Recipe In Gujarati)
  3. ચોખા ની ચકરી (Rice flour chakri Recipe In Gujarati)
  4. બટર કુકીઝ (Butter Cookies Recipe In Gujarati)
  5. ફ્રુટી સુશી (fruity sushi with homemade orange squash recipe in gujarati)
  1. ગોલ્ડન બોલ્સ (Golden Balls Recipe In Gujarati)
  2. દૂધી ભાત ના  મુઠીયા
  3. ચના ચાટ (Chana Chat Recipe In Gujarati)
  4. ચોખા ની ચકરી (Rice flour chakri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/12364727
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close