રાંધવાની સૂચનાઓ
- 1
બધા લોટ લય તેમા દૂધી ખમણી લેવી પછી તેમા આદુ મરચા ની પેસ્ટ નાંખવી લાલ મરચું પાવડર ઘાના જીરૂ પાવડર હળદર હીંગ સાજી ના ફુલ દહી નિમક ખાંડ લિબું નો રસ ગરમ મસાલો તેલ બધુ નાખી જરૂર મુજબ પાણી લય લોટ બાંધવો અને મુઠયા વાળવા
- 2
પછી ઢોકળયુ લય નીચે પાણી નાખી ઉપર ડીસ ને ગ્રીસ કરી ને મૂકો પછી તેમ વાળેલા મુઠયા મુકી ગેસ પર મુકી ગેસ ચાલુ કરી 15થી 20 મિનીટ થવા દયો
- 3
હવે બફાયેલ મુઠયા સુધારો ગેસ પર લોયુ મુકી તેમાં તેલ નાખો તેલ ગરમ થાય એટલે તેમાં રાય હીંગ લીબડા ના પણ તલ લાલ મરચું પાવડર નાખી ઉપર મુઠયા નાખી હલાવો પછી ખાંડ અને ગરમ મસાલો નાખી સમારેલ કોથમીર નાખી સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ચનાદાલ અને ભાત ના મુઠીયા (Chanadal muthiya recipe in Gujarati)
આજે ભાત અને દૂધીચના ની દાલ વધ્યા હતા. તો મેં તેના મુઠીયા બનાવી લીધા. તેમાં 5 જાત ના લોટ નો ઉપયોગ કરી બે બનાવશું. તો ચાલો રેસિપિ જોઈ લઇએ. Rekha Rathod -
-
જુવાર ને ભાત ના મુઠીયા
#ML મુઠિયા તો આપડે અલગ પ્રકાર ના ખાતા જ હોય પરન્તુ જુવાર ને ભાત ના મુઠિયા એકદમ સોફ્ટ ને ટેસ્ટી બને છે જે આજ બનાવિયા... Harsha Gohil -
-
-
-
ભાત ના ઘારવડા
#india#ચોખાહાલો મિત્રો આજે હુ મારી રેસીપી મા મુકી રહીછુ ભાત ના ઘારવડ Maya Zakhariya Rachchh -
-
-
-
ભાત ના બોલ
#HMજે લોકો બહુ ઓઇલ આવે તેવું પસંદ નો કરતા હોય તેને ખાસ બનાવી સકાય તેવી તેવી આ વાનગી છે અને ટેસ્ટ પણ સારો લાગે છે નાના મોટા બધા ને ભાવે. Namrat kamdar -
ભાત ના ક્રિસ્પી મુઠીયા (Bhat Crispy Muthia Recipe In Gujarati)
#PR Post 7 પર્યુષણ રેસીપી. આજે મે ભાત ના ક્રિસ્પી મુઠીયા બનાવ્યા છે. આદુ, મરચા, લસણ અને કોથમીર નો ઉપયોગ કર્યા વગર, ભાત, અલગ અલગ પ્રકાર ના લોટ અને દહીં થી બનાવેલા ટેસ્ટી અને હેલ્ધી મુઠીયા બનાવ્યા છે. આ મુઠીયા નાસ્તા માં, ટિફિન માં અથવા રાતના હલકા ભોજન માં કોઈ પણ સમયે સર્વ કરી શકાય. Dipika Bhalla -
-
-
રશિયા મુઠીયા ઢોકળા (Rasiya Muthiya dhokla Recipe In gujarati)
#મોમ#મેમધર્સ ડે ના સ્પેશ્યલ આજે મૈ મમ્મી ને ભાવતી પ્રિય વાનગી બનાવી છેઆ રેસીપી સોર & સ્પાઈસી ઢોકળા અે હું મારા મમ્મી પાસે થી બનાવતા શિખી છું.bijal
-
-
મલ્ટીગ્રેન મેથી અને ભાત ના મુઠીયા
મીલેટ રેસીપી ચેલેન્જ#ML : મલ્ટીગ્રેન મેથી અને ભાતના મુઠીયાઆજકાલ ની જનરેશન હેલ્થ કોન્સેસ થઈ રહી છે . તો એ લોકો ઘઉંનો લોટ અવોઈડ કરે છે ,અને રાગી જુવાર બાજરો અથવા મલ્ટીગ્રેન લોટ ખાવો પસંદ કરે છે તો આજે મેં હોમમેડ મલ્ટીગ્રેન લોટમાંથી મુઠીયા બનાવ્યા . અમે લોકો પણ મલ્ટીગ્રેન લોટ જ use કરીએ છીએ . Sonal Modha -
-
ભાત ના રસિયા મુઠીયા
#ચોખા#india#પોસ્ટ-12આ વાનગી રાંધેલા ભાત માંથી અને છાસ થી બનાવવા મા આવે છે.સાંજ ના ડિનર માટે પરફેક્ટ છે. Jagruti Jhobalia -
-
-
ભાત ના વડા
#નાસ્તો#ઇબુક૧#૫આપડે બપોરે ક ગન ઇત્યારે ભાત વધે તો એ ભાત માંથી નાસ્તા માટે સરસ માજા ના વડા બનાવી શકાય છે જે ચટણી ક ચ ક કોફી સાથે ખાય શકાય છે Namrataba Parmar -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12364253
ટિપ્પણીઓ