બોડિયા ગુંદા (bodiya gunda recipe in gujarati)

Shital Jataniya
Shital Jataniya @shital10

આ ગુંદા એક વરસ સુધી એવાને એવા રે છે ને આપને જ્યારે કરવા હોય ત્યારે તાજા ગુંદા જેવો જ સ્વાદ આવેછે ને તેલ મસાલા નો બગાડ પણ નઈ જ્યારે જેટલા કરવા હોય તેમાં જ મસાલો ભરવાનો

બોડિયા ગુંદા (bodiya gunda recipe in gujarati)

આ ગુંદા એક વરસ સુધી એવાને એવા રે છે ને આપને જ્યારે કરવા હોય ત્યારે તાજા ગુંદા જેવો જ સ્વાદ આવેછે ને તેલ મસાલા નો બગાડ પણ નઈ જ્યારે જેટલા કરવા હોય તેમાં જ મસાલો ભરવાનો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 કિલોગુંદા
  2. ૫૦૦ ગ્રામ લીંબુ
  3. 1વાટકો હળદર
  4. 2વાટકા મીઠું
  5. 2લોટા પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    આ ગુંદા મા આવી જ રીતે દાંડી સહિત જ કરવાના હોય છે

  2. 2

    પેલા તેને બે ત્રણ વાર ધોઈ લેવા

  3. 3

    પછી તેમાં હળદર ને મીઠું ને લીંબુ નાખી એક રાત સુધી રાખી દેવા

  4. 4

    બીજે દિવસે હળદર મીઠું ને લીંબુ વારું પાણી કરી ને બરણી મા ગુંદા ભરી ને પાણી ગુંદા ડૂબે એટલું નાખવું

  5. 5

    આ મારે ગયા વર્ષ ના ગુંદા છે હજી એવાજ કડક છે દસ્તે થી ભાંગવા પડે છે એવા છે

  6. 6

    આવી રીતે થઈ ગયા રેડી આપના ગુંદા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Jataniya
Shital Jataniya @shital10
પર
I love cooking.❤️❤️I like to cook different recipes.😋😋
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Alka Parmar
Alka Parmar @Alka4parmar
👌👌👌 મને ખૂબજ પસંદ છે આ અથાણુ

Similar Recipes