ભરેલા ગુંદા નું અથાણુ (Bharela Gunda Athanu Recipe In Gujarati)

#APR
#cookpadindia
#cookpadgujarati
ગુંદા માં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. તેમ જ ગુંદા માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજને તેજ કરવાનું કામ કરે છે. આવા પોષ્ટિક ગુંદા નું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે.
ભરેલા ગુંદા નું અથાણુ (Bharela Gunda Athanu Recipe In Gujarati)
#APR
#cookpadindia
#cookpadgujarati
ગુંદા માં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. તેમ જ ગુંદા માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજને તેજ કરવાનું કામ કરે છે. આવા પોષ્ટિક ગુંદા નું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
મિત્રો સૌપ્રથમ ગુંદા આચાર માટેની બધી જ સામગ્રી એકત્રિત કરી લો.
▪️રાઈ કુરિયા,મેથીના કુરિયા, ધાણાના કુરિયા ને સહેજ રોસ્ટ કરીને ઠરે પછી અધકચરા પીસી લો.
▪️ મીઠું રોસ્ટ કરીલો અને મરી અધકચરા ખાંડીલો
▪️ તેલ એકદમ ગરમ કરી હુફાળુ ઠારી લો.
▪️એક કેરીની છાલ કાઢી ખમણી લો પછી હળદર-મીઠું નાખી ૧ કલાક ઢાંકીને રહેવા દો. - 2
ગુંદા ને સારી રીતે ધોઈ કોરા કરી તેમાંથી ઢળીયા કાઢી લો પછી ખાટા પાણીમાં ડુબાડીને નીતારી લો. તેમજ કેરી ના કટકા કરી હળદર અને મીઠું નાખી ૨ કલાક રાખી પછી નીતારી ને સુકવી દો.
- 3
હવે એક બાઉલમાં રાઇ- મેથી-ધાણાના કુરિયા નાખો. સાથે વરિયાળી, મરી, તજ, લવિંગ નાખી તેની ઉપર હળદર, લાલ મરચું, હિંગ નાખી તેની ઉપર ગરમ કરી ને પછી હુફાળુ કરેલ તેલ રેડો અને ઢાંકીને 10 મિનીટ એમ જ રહેવા દો. ત્યાર બાદ હળદર-મીઠા વાળી છીણેલી કેરી નાંખીને ચમચાથી હલાવી મિક્સ કરી લો. તૈયાર છે ગુંદા માં ભરવા નો આચાર મસાલો.
- 4
હવે તૈયાર કરેલ આચાર મસાલો ગુંદા ની અંદર ભરી દો. તેમજ થોડો આચાર મસાલો કેરીના કટકા માં નાખી મિક્સ કરો. આ કેરીના કટકા ને આચારવાળા ગુંદા માં મિક્સ કરો અને એર ટાઈટ ડબ્બામાં ભરી દો. પછી ઉપર ગરમ કરી ને ઠારેલ તેલ રેડો જેથી ગુંદા કાળા ના પડે અને લાંબો સમય સુધી ગુંદા નુ અથાણુ સારુ રહે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
#EB ગુંદા ઉનાળામાં મળતું શાક છે.ગુંદા માં થી આપણે ઘણા પ્રકારના વિટામિન મળે છે શરીર ને પર્યાપ્ત માત્રા માં ફસ્ફોરસ અને કેલ્શિયમ પોષક તત્વ મળે છે. જે શરીર ને સ્વસ્થ અને તંદુરસ્ત બનાવી રાખવામાં મદદ કરે છે.આ ગુદા ને રોજ ખાવાથી મગજ પણ તેજ અને એક્ટિવ રહે છે. કારણ કે આ ગુંદા માં મળતા એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજ ને તેજ કરવાનું કામ કરે છે. સાથે જ આ ગુંદા માં મળી આવતા આયરન ની માત્રા લોહી ની કમી ને દૂર કરે છે. આ ગુંદા માં ઘણા પ્રકાર ના વિટામીન પણ જોવા મળે છે, જેનાથી ઘણી બીમારી માંથી છુટકારો મળે છે.Week 2 Archana Parmar -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
-
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ભરેલા ગુંદા નું અથાણું(bharela gunda nu athanu recipe in Gujara
#APR કાચા ગુંદા નાં ફળ માંથી અથાણું ખૂબ જ સરસ બને છે.આખું વર્ષ સ્ટોર કરી શકાય તે માટે લીલા કડક મિડીયમ સાઈઝ નાં ગુંદા લેવાં. Bina Mithani -
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4ગુંદાનું અથાણું મારું ફેવરીટ છે અને તાજા તાજા ભરેલા ગુંદા નું અથાણું ખૂબ જ ટેસ્ટી લાગે છે અને વ્યવસ્થિત રીતે બનાવ્યું હોય તો બારેમાસ સારું રહે છે અને શાકને બદલે પણ વપરાય છે Kalpana Mavani -
ભરેલા ગુંદા નું શાક(bharela Gunda nu Shak recipe in Gujarati)
ગુંદા ખાવાથી શરીર ને તાકાતવર અને મજબૂત બનાવે છે.તે કેલ્શિયમ અને ફોસ્ફરસ થી ભરપૂર છે.કાચા ગુંદા નું શાક અને અથાણું બને છે. Bina Mithani -
ભરેલા ગુંદા નું શાક (Bharela Gunda Shak Recipe In Gujarati)
ગુંદા ની સીઝન માં તેની અવનવી વાનગી બનાવી ખાવા ની ખુબ મજા પડે..વડી તેમાંથી પોષક તત્વો પણ મળી રહે છે..અહીંયા મે મસાલેદાર ગુંદા નું ભરેલું શાક જુદી રીતે બનાવ્યુ છે. Varsha Dave -
ભરેલા ગુંદા નું કાઠિયાવાડી શાક (Bharela Gunda Kathiyawadi Shak Recipe In Gujarati)
#ગુંદા એક આવું શાક છે જે લગભગ ઉનાળા માં મળે છે. તેના ખુબ જ ફાયદા છે. જેમ કે તેમાં થી આર્યન, કેલ્શિયમ ફોસ્ફરસ વગેરે મળે છે. તે એન્ટી ઓક્સિડેન્ટ થી ભરપૂર છે. Arpita Shah -
બોળીયા ગુંદા નું અથાણું (Boriya Gunda Athanu Recipe In Gujarati)
#cookpad india#cookpad gujarati#boliya gunda nu athanu#ગુંદા રેસીપી#ગુંદા નું અથાણું તેલ - મરચાં ના બિલકુલ ઉપયોગ કર્યા વગર બનતું આ બોળિયા ગુંદા નું અથાણું...બીમાર વ્યક્તિ પણ ખાઈ શકે છેસ્વાદ માં પણ સુપર ટેસ્ટી એવું આ અથાણું દરેક નાગર ના ઘર ની શાન. Krishna Dholakia -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB ગુંદા મારા ફેવરિટ છે. હું તેનો સંભારો ,અને અથાણું બનાવી ને ખાવ છુ. અત્યારે ગુંદા ની સીઝન હોવા થી તો મેં ગુંદા કેરી નું અથાણું બનાવ્યું છે. ગું દા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે જેવા મીનરલ તત્વ આવ્યા છે. તો ગુંદા નો અથાણું બનાવી ને ખાવું જોઈએ. Krishna Kholiya -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4#cookpad#cookpadguj#cookpadindia#pickle Mitixa Modi -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujarati Payal Bhatt -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
ગુંદા કેરીનુ ખાટુ અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#MDC#cookpadindia#cookpadgujarati Bharati Lakhataria -
કાચા ભરેલા ગુંદા નુ અથાણું (Raw Bharela Gunda Athanu Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#APR Sneha Patel -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#APR Varsha Karia I M Crazy About Cooking -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4અહીંયા ને ગુંદા અને કેરીનું અથાણું બનાવ્યું છે જે આપણે ખીચડી દાળ-ભાત કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ રેસિપી હું મારા મમ્મીની બાજુમાં રહેતા આંટી પાસેથી શીખી હતી. એ દર વર્ષે અથાણું બનાવે અને મને મદદ કરવા બોલાવતા અને હું એમાં ને એમાં શીખી ગઈ અને અમારા ઘરમાં પણ બધાને ભાવતું થઈ ગયું... અને સાચું કહું તો મને એ ગુંદા ફોડવાની બહુ જ મજા આવતી ....ગુંદાનું અથાણું (ખાટું અથાણું)નોંધ : ૧. તેલ ગરમ કરી એકદમ ઠંડુ કરીને જ વાપરવું .૨. ગુંદા માંથી બિયા કાઢવા જે ચપ્પુ નો ઉપયોગ કરો એની ટોચ ને મીઠાંવાળી કરવાથી ચોંટે નહિ અને ચીકણું નહિ લાગે. અને હાથ પણ જો ચીકણાં થયા હોય તો એને મીઠાં થી જ સાફ કરીને ધોવાથી ચીકાશ બધી નીકળી જશે... Khyati's Kitchen -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#MAમાં થી ઉત્તમ ગુરુ કોઈ જ નથી..આજે મઘસૅડે નાં દિવસે હું મારી માતા પાસે થી અથાણું બનાવતા શીખી છું જે તમારી સાથે શેર કરૂં છું.. ટીપ :-અથાણું બનાવવાં માટે વર્ષો નો અનુભવ અને પરફેક્ટ માપ સાથે ઉત્તમ ગુણવત્તા વાળો સામાન હોય તો જ અથાણું વર્ષ માટે સારૂં રહે.. મીઠું અને તેલ અથાણાં માં ઓછું ન ચાલે..આ ટીપ મારી મમ્મી ની છે.. Sunita Vaghela -
-
-
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
#KR#APR Vandna bosamiya -
મેથીયા ભરેલા ગુંદા નું અથાણું (Methiya Bharela Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week 1#Methiya Gunda.આ સિઝનમાં અથાણા બનાવવામાં આવે છે અને આખા વર્ષ માટે સ્ટોર કરવામાં આવે છે જ્યારે જરૂર પડે ત્યારે તેમાંથી થેપલા ભાખરી પરાઠા મુઠીયા સાથે ખાઈ શકાય છે Jyoti Shah -
More Recipes
ટિપ્પણીઓ (4)