ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)

ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કેરીના મોટા ટુકડા કરો તેમાં હળદર અને મીઠું મિક્સ કરો અને તેને બરાબર હલાવીને કાચની બરણીમાં ભરીને ૩૬ કલાક માટે રાખી મૂકો તેને વચ્ચે વચ્ચે દિવસમાં ત્રણ વખત ઉપર નીચે કરો
- 2
હવે ૩૬ કલાક પછી તેમાંથી બધું ખાટું પાણી નિતારીને એક સ્વચ્છ કપડાં પર પાથરી દો અને બરાબર સુકાવા દો સાથી આઠ કલાક સુકાવા દો
- 3
હવે બધા ગુંદા ને સાફ કરીને તેના બીયા કાઢો અને તેમાં અથાણાનો સંભાર ભરી લો બરાબર દબાવી ને હરી લેવા સંભાર ની રેસીપી આગળ આપેલી છે તે પ્રમાણે બનાવો
- 4
હવે કેરીના ટુકડા સંભાર સાથે મિક્સ કરો અને કાચની બરણીમાં પેલા થોડોક સંભાર પાથરો પછી પછી કેરીના ટુકડા સંભાર માં મિક્સ કરીને પાત્રો પછી ભરેલા ગુંદા પાથરી દો આવી રીતે ચારથી પાંચ થર કરવા છેલ્લે ઉપર કેરી ના ટુકડા રાખવા જેથી કરીને ગુંદા બગડે નહીં તેના ઉપર થોડો સંભાર નો થર કરવો હવે બીજા દિવસે તેમાં ગરમ કરીને ઠંડુ કરેલું તેલ રેડી દેવું અથાણું ડૂબાડૂબ રહે એ રીતે તેલ રેડવું તૈયાર છે આપણે ગુંદા કેરીનું ટેસ્ટી અથાણું
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4#ગુંદા નું અથાણું#cookpadindia#cookpadgujrati Tulsi Shaherawala -
ગુંદા કેરી અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
કેરી ની સરુઆત મા અથાણા બનાવવાની મજા આવે છે આજ મેં ગુંદા કેરી નું મિક્સ ખાટ્ટુ અથાણું બનાવ્યું #APR Harsha Gohil -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week4ગુંદાનું અથાણું એક વરસ સુધી સ્ટોર કરી શકાય છે. Jayshree Doshi -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe in Gujarati)
#EB#Week4#cookpadindia#cookpadgujrati Bhumi Rathod Ramani -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
ગુંદાનું અથાણું ગુંદાને ભરીને બનાવવામાં આવે છે. સ્ટફિંગ માં કેરીનું છીણ, રાઈના કુરિયા અને અથાણાનો મસાલો ઉમેરવામાં આવે છે. રાઈના કુરિયા ને લીધે ગુંદાના અથાણાં ને એક અલગ સ્વાદ અને સુગંધ મળે છે. જો રાઈ ની ફ્લેવર ખૂબ જ પસંદ હોય તો આ અથાણામાં સાદા તેલ ના બદલે સરસવનું તેલ વાપરવામાં આવે તો અથાણું વધારે સ્વાદિષ્ટ લાગે છે. સાધારણ રાઈ નો ટેસ્ટ જોઈતો હોય તો કોઈ પણ પ્રકારનું સીંગતેલ અથવા તો સનફ્લાવર ઓઈલ વાપરી શકાય. આ અથાણું ઘણા મહિનાઓ સુધી સાચવી શકાય છે પરંતુ જો એને ફ્રીજમાં રાખવામાં આવે તો ગુંદા એવા ને એવા કડક અને સ્વાદિષ્ટ રહે છે તેમ જ અથાણા નો રંગ પણ એવો જ લાલ રહે છે.#EB#cookpadindia#cookpad_gu spicequeen -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK4ગુંદા એ સ્વસ્થ માટે ખુબ સારા છે. જોઈન્ટ નો દુખાવો હોય તેમના માટે પણ ગુંદા ખાવા જોઈએ મેં ગુજરાતી ફેમસ ગુંદા નું અથાણું બનાવ્યું છે.. Daxita Shah -
-
ભરેલા ગુંદા અને કેરી નું અથાણું (Bharela Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા ઉનાળા મા જ મળે છે.. પરંતુ પ્રમાણસાર મસાલા નાખી બનાવાથી બારેમાસ એવુ ને એવુ જ રહે છે.. ભરેલા ગુંદા નું અથાણું કેરી ના રસ સાથે ખુબજ સરસ લાગે છે.#EB#Week4#ગુંદા Taru Makhecha -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#Week-4ગુંદા નું અથાણું બારે માસ સુધી ખાવા ની ઈચ્છા થાય એવું હોય છે....ગુંદા અનેક પોષક તત્વો થી ભરપૂર હોય છે. Dhara Jani -
ગુંદા, કેરી નું અથાણું (Gunda,Keri Nu Athanu)
#SSMઉનાળામાં તાજા મોટા ગુંદા નું અથાણું બને.. સીઝન સિવાય એ ક્યારેય મળતા નથી..એ પણ સીઝન ની શરૂઆત માં જ કાચા લીલાંછમ ગુંદા નું જ અથાણું સરસ બને.. Sunita Vaghela -
ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું (Instant Gunda Athanu Recipe In Gujarati)
ગુજરાતી સ્ટાઇલ ઇન્સ્ટન્ટ ગુંદા નું અથાણું#EB Hency Nanda -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EBઆ રેસિપી હું મારા મમ્મીની બાજુમાં રહેતા આંટી પાસેથી શીખી હતી. એ દર વર્ષે અથાણું બનાવે અને મને મદદ કરવા બોલાવતા અને હું એમાં ને એમાં શીખી ગઈ અને અમારા ઘરમાં પણ બધાને ભાવતું થઈ ગયું... અને સાચું કહું તો મને એ ગુંદા ફોડવાની બહુ જ મજા આવતી ....ગુંદાનું અથાણું (ખાટું અથાણું)નોંધ : ૧. તેલ ગરમ કરી એકદમ ઠંડુ કરીને જ વાપરવું .૨. ગુંદા માંથી બિયા કાઢવા જે ચપ્પુ નો ઉપયોગ કરો એની ટોચ ને મીઠાંવાળી કરવાથી ચોંટે નહિ અને ચીકણું નહિ લાગે. અને હાથ પણ જો ચીકણાં થયા હોય તો એને મીઠાં થી જ સાફ કરીને ધોવાથી ચીકાશ બધી નીકળી જશે... Khyati's Kitchen -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
અથાણાની સીઝન હોય એટલે બધાના ઘરમાં બનતા જ હોય છે પણ ઘર ની રીત અલગ હોય છે તો મેં ગુંદા અને કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે જેની કંઇક આ મુજબ છે#EB#week1 Nidhi Jay Vinda -
-
ગુંદા કેરી નું ખાટું અથાણું (Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#EBઆજે અમે ગુંદા કેરીનું ખાટું અથાણું બનાવ્યું છે Chandni Dave -
ગુંદા નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Instant Athanu Recipe In Gujarati)
#EBઆ અથાણું હું મારા માસી પાસેથી શીખી. આ અથાણું ખુબ જ ઝડપથી બની જાય છે અને આખું વર્ષ રાખી શકાય છે. બગડતું નથી. આ અથાણાંમાં ગોળ એડ નથી કર્યું તેથી અથાણું મીઠુ નહીં બને. અમારે ત્યાં કચ્છી માં આને ખારા ગુંદા પણ કહે છે. ખારું એટલે તીખું. એટલે કે ગુંદાનું તીખું અથાણું. એકદમ ઝડપથી બની જાય છે. અને સામગ્રી પણ બહુ ઓછી જોઈએ છે. તો તમે પણ ચોક્કસ બનાવજો આ અથાણું. Jigna Vaghela -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
આ રેસિપી સ્વાદિષ્ટ હોય છે ને ઘણા લોકો નું મનપસંદ અથાણું છે.#EB #week4 Riddhi Thakkar -
ગુંદા કેરી નું ઇન્સ્ટન્ટ અથાણું (Gunda Keri Instant Athanu Recipe In Gujarati)
સીઝનલ રેસિપીગુંદા આવી ગયા છેતો આજે હુ આપની માટે લઈને આવી છુગુંદા કેરી નુ ઇન્સ્ટન્ટ અથાણું#EB#Week1 chef Nidhi Bole -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB ગુંદા મારા ફેવરિટ છે. હું તેનો સંભારો ,અને અથાણું બનાવી ને ખાવ છુ. અત્યારે ગુંદા ની સીઝન હોવા થી તો મેં ગુંદા કેરી નું અથાણું બનાવ્યું છે. ગું દા માં કેલ્શિયમ, ફોસ્ફરસ, પ્રોટીન વગેરે જેવા મીનરલ તત્વ આવ્યા છે. તો ગુંદા નો અથાણું બનાવી ને ખાવું જોઈએ. Krishna Kholiya -
પાકુ ગુંદા કેરીનું અથાણું જૈન (Paku Gunda Keri Athanu Jain Recipe In Gujarati)
#APR#ગુંદા કેરીનું અથાણુ.કેરીની સિઝનમાં અલગ-અલગ અથાણા બનાવવામાં આવે છે પરંતુ જૈન લોકો અમુક જાતના અથાણા આખું વર્ષ થઈ શકે છે જે કેરી માં પાણી રહે નહી અને પાણી સુકાઈ જાય. જે કેરી અને ગુંદા તડકામાં સુકાવીને કરવામાં આવે છે તે જ અથાણું આખું વર્ષ વાપરી શકાય છે Jyoti Shah -
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
આજે હું લઇ ને આવી છું કેરી ગુંદાનું ખાટું અથાણું..અથાણું મોટાભાગે તમામ ગૃહિણીઓ બનાવે j છે,ફરક હોય છે તેની પદ્ધતિનો..અથાણું ઘણી બધી રીતે બને છે,આજે હું એક સરળ પદ્ધતિ લઇ આવી છું..જેની મદદ થી આખુંય વર્ષ અથાણું લાલ ચટાક રહેશે ને ગુંદા પણ કડક ને લીલાં રહેશે ...ટૂંકમાં આખા વર્ષ નું ભરવાનું કેરી ગુંદા નું ખાટું અથાણું ને મેથીયાનો મસાલો આજે લઇ ને આવી છું... Nidhi Vyas -
ભરેલા ગુંદા નું અથાણુ (Bharela Gunda Athanu Recipe In Gujarati)
#APR#cookpadindia#cookpadgujaratiગુંદા માં વિટામિન, આયર્ન, કેલ્શિયમ, ફોસ્ફરસ જેવા પોષક તત્વો હોય છે. તેમ જ ગુંદા માં રહેલ એન્ટીઓક્સીડેન્ટ ગુણ મગજને તેજ કરવાનું કામ કરે છે. આવા પોષ્ટિક ગુંદા નું અથાણું લાંબો સમય સુધી સારું રહે છે. Ranjan Kacha -
ગુંદા અને કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
ગુંદા અને કેરી નું અથાણું Dharti Raviya -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4આજે મે ગુંદા નુ અથાણું બનાવ્યુ છે જે તમે 1વર્ષ સુધી સ્ટોર કરી શકો છો,આ રીતે જરુર બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week4અહીંયા ને ગુંદા અને કેરીનું અથાણું બનાવ્યું છે જે આપણે ખીચડી દાળ-ભાત કે પરાઠા સાથે પણ ખાઈ શકીએ છીએ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે Ankita Solanki -
ગુંદા નું અથાણું (Gunda Athanu Recipe In Gujarati)
#EB#week4 આ અથાણું જલ્દી બની જાય અને જમવા માં સાઇડ માં ખાવાથી ની મજા આવે છે. ગુંદા એ આપડા શરીર માટે ફાયદા કારક છે. Amy j -
-
-
-
કેરી ગુંદા નું અથાણું (Keri Gunda Athanu Recipe In Gujarati)
#EB#WEEK1#અથાણુંઅત્યારે અથાણાં ની સીઝન ચાલે છે અને બધા અલગ અલગ જાત ના અથાણાં બનાવતા જ હશો. તો હું પણ એક અથાણાં ની રેસીપી તમને બધા ને બતાવી દઉં એ છે ગુંદા નું અથાણું. ગુંદા આમ તો ચીકણા હોય છે પણ તેનું અથાણું બિલકુલ પણ ચીકણું લાગતું નથી અને ભાખરી, પરાઠા અને રોટલી જોડે ખાવાની બહુ જ મજા આવે છે. મેં અહીંયા આખા ગુંદા નું અથાણાં ની રીત બતાવી છે તને ઈચ્છો તો ગુંદા ના બે ભાગ કરી ને પણ આ અથાણું બનાવી શકો છો. વડી ગુંદા નું અથાણું ફ્રીઝ માં રાખવા થી ગુંદા કડક જ રહે છે અને જરાક પણ ઢીલા નથી પડતા. આખું વર્ષ અથાણું નવા જેવું જ રહે છે. અથાણું જો ફ્રીઝ માં રાખવું હોય તો તેલ ખાલી ગુંદા ડૂબે એટલું જ નાખવું, વધારે તેલ નાખવું નહિ. જો તમારે એને બહાર રાખવું હોય તો વધારે તેલ ઉમેરવું જેથી અથાણું બગડી ના જાય. તો આથાણા ની સીઝન માં જાણી લો ગુંદા નું અથાણું બનાવાની રીત અને ફટાફટ બનાવી ભરી લો. Vidhi V Popat
More Recipes
ટિપ્પણીઓ (5)