કોલ્ડ કોફી (Cold Coffee Recipe In gujarati)

Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપદૂધ
  2. 1 ચમચીદળેલી ખાંડ
  3. 1/2 ચમચીકોકો પાવડર
  4. 1/3 ચમચીચોકલેટ પાવડર
  5. 1 ચમચીકોફી પાવડર
  6. 2-3 ચમચીપાણી
  7. 3-4 નંગબરફ ના ટુકડા

રાંધવાની સૂચનાઓ

  1. 1

    એક વાટકા માં દુધ લો. તેમાં દળેલી ખાંડ, કોકો પાવડર, ચોકલેટ પાવડર ઉમેરો. ત્યાર બાદ એક વાટકી માં કોફી પાવડર અને પાણી લઇ ને મિક્સર કરો. આ મિશ્રણ ને દુધ ના મિશ્રણ માં ઉમેરો અને તેમાં બરફ ના ટુકડા ઉમેરી ને તેને મિક્સર માં ક્રશ કરી દો.

  2. 2

    તો તૈયાર છે કોલ્ડ કોફી તેને મેં બિસ્કિટ સાથે પીરસ્યા છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Swara Parikh
Swara Parikh @cook_Swarakitchen
પર
😍cooking girl👩‍🍳
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes