ફુલકા રોટી(fulka roti recipr in Gujarati)

Vandna bosamiya @Vandna_1971
ફુલકા રોટી(fulka roti recipr in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
શકોંરામા લોટ લેવો
- 2
લોટ મા તેલ નું મોણ નાખવું
- 3
પાણી થી લોટ બાંધી લેવો અને અડધી કલાક રેસ્ટં આપવો અને તેલ નાખી ને કૂણ્વી લેવો અને પછી રોટલી કરવી
- 4
પછી પાટલા ઉપર લોટ નું ગોયણુ કરી ગોયણુ લોટમાં બોળી અને વેલણ થિ રોટલી વણવી
- 5
પછી ગેસ ઉપર લોઢી મુકી ગેસ ચાલુ કરી રોટલી લોઢી મા નાખી રોટલી ને શેકવી ભાત પડે એટ્લે ફેરવી નાખી બીજી બાજુ ભાત પાડી ગેસ ઉપર ભા ઠા મા નાખી ફૂલાવવિ અને ભાત પાડી રોટલી મા ઘી લગાડવું
- 6
તો આપણી ફુલકા રોટી તૈયાર છે ગરમા ગરમ ફુલકા રોટી ખાવા ની ખુબજ મજા આવે છેદાળ, ભાત, અને શાક હોય અને રોટલી વગર ડીસ અધૂરી લાગે
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
#GA4#Week25#rotiઆમ તો સમગ્ર ભારત મા રોટલી તો બનતી જ હોય છે. એમાય ગુજરાતીઓ ના ઘરો મા તો રોટલી નિત્ય ભોજન નો આહાર માનવામા આવે છે. દરેક ગુજરાતી ઘર મા નિયમિત દાળ,ભાત, શાક, રોટલી તેમજ ભાખરી તો જરૂર થી બનતા જ હોય છે.આ રોટલી ને સ્ત્રીઓ જુદી-જુદી રીતે બનાવે છે એટલે કે રોટલી ના પણ ઘણા પ્રકાર હોય છે જેમ કે સાદી રોટલી, ફૂલ્ચા રોટલી, પૂરણ પોળી વગેરે. તો આજ ના આ આર્ટીકલ મા જાણીશું કે નરમ તેમજ સ્વાદિષ્ટ ફુલ્કા રોટલી વિશે. તો ચાલો જાણીએ આ રીતે રોટલી બનાવવા ની પદ્ધતિ વિશે. Vidhi V Popat -
-
-
ફુલકા રોટી (Fulka Roti Recipe In Gujarati)
@Asharamparia inspired me for this.બહાર ગ્રામ કે ફરવા જઈએ પછી ઘરે આવી આ ફુલકા રોટી સાથે શાક, દાળ, ભાત ખાઈએ તો જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
સીંગપાક રોટી (Singpak Roti Recipe in Gujarati)
#રોટીસ#goldenapron3 #Week 18#ROTI Kshama Himesh Upadhyay -
-
-
ચીઝ કરારી રોટી (Cheese Karari Roti recipe in Gujarati)
#goldenapron3#roti#week18#પરાઠા &રોટીસ H S Panchal -
-
ફુલકા રોટી (fulka roti recipe in Gujarati)
#goldenapron3#wick 18#roti#રોટીસઆપડે ગમેં તેવી રોટલી અલગ અલગ નાસ્તા માં કે જમવા માં વાપરી પણ પેટ ભરી જમ્યા નો સંતોષ તો સાચો ફુલકા રોટી ના જ મળે વધુ દિવસ બહાર ગામ ગયા હોય ને ત્યાં ગુજરાતી રોટી જો જમવા ના મળી હોય ને તો બહુ મિસ કરીયે ને ઘરે આવી પહેલા ટંક જુ જમવા માં આપડે સાદી ગુજરાતી ફુલકા રોટી ગરમ્મ ગરમ જમીએ ત્યારે બસ આનંદ ને સંતોષ થાય.Namrataba parmar
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12596693
ટિપ્પણીઓ (4)