રાંધવાની સૂચનાઓ
- 1
લીંબુ શરબત બનાવવા માટે સૌ પ્રથમ ખાંડ ને પાણી મા ૧૦ મીનીટ પલાળી રાખો એટલે ઓગળી જશે. આ પ્રોસેસ બ્લેન્ડર થી પણ કરી શકાય.
- 2
ત્યારબાદ તેમાં લીંબુનો રસ એડ કરો. ત્યારબાદ તેમાં વાર અનુસાર નમક નાખી એકદમ બરાબર મિક્સ કરો. ત્યારબાદ તેને ગરણી ની મદદ થી ગાળી લો.હવે તેમાં મરી પાવડર એડ કરો.
- 3
ત્યારબાદ તેને સર્વિંગ ગ્લાસમાં લો. બરફના ટુકડા નાખી ઠંડું ઠંડું સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
વરીયાળી લીંબુ શરબત
#goldenapron3#week5#lemon #sarbat#એનિવર્સરી #વેલકમ ડ્રીંક આ સરસ ગરમીમાં ખૂબ જ સરસ લાગે છે અને વરિયાળી હોવાથી શરીર માટે પણ ખુબ જ સારું.. અને કોઈપણ મહેમાન આવે ત્યારે આ સર્વ કરો તો ખુબ જ સરસ લાગે... Kala Ramoliya -
-
લીંબુ ફુદીના સરબત (lemon & mint sharbat recipe in gujarati)
#goldenapron3#week19#lemon Monali Dattani -
-
-
-
-
-
-
ઝટપટ લીંબુ શરબત
#goldenapron3#વીક5#લીંબુ,શરબતઉનાળો શરૂ થવા પર છે. ચાલો શીખી લઇ એ ઝટપટ લીંબુ શરબત જે શરીર ને ઠંડક પહોચાડે અને ઇન્સ્ટંટ એનર્જી આપે. Krupa savla -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
લીંબુ શરબત (Lemon Sharbat recipe in Gujarati)
#SM#sharbat#lemon#summer_special#refreshing#energatic#cookpadindia#cookpadgujrati Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12619919
ટિપ્પણીઓ