ટોમેટો ઈડલી ઉપમા(લેફટ ઓવર)

Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
શેર કરો

ઘટકો

૧૦ મિનિટ
  1. 1 કપઈડલી ક્રશ કરેલી
  2. 1ડુંગળી ઝીણી સમારેલી
  3. 1 કપટામેટા બારીક સમારેલા
  4. 1 ચમચીઆદુ મરચાં અને લસણ ની પેસ્ટ
  5. લીમડાના પત્તાં જરુર મુજબ
  6. મીઠું સ્વાદ મુજબ
  7. 1 ચમચીઅડદની દાળ
  8. અડધી ચમચી હળદર
  9. અડધી ચમચી મરચું
  10. અડધી ચમચી ધાણાજીરૂ
  11. 1 ચમચીલીંબુનો રસ
  12. અડધો કપ કોથમીર સમારેલી

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનિટ
  1. 1

    સૌથી પહેલાં એક વાસણમાં ઈડલી ને ક્રશ કરી લો.

  2. 2

    હવે એક વાસણમાં તેલ ગરમ કરો તેમાં અડદની દાળ અને લીમડાના પાન નાખી હલાવી લો. હવે તેમાં ડુંગળી નાખી સાંતળો પછી તેમાં ટામેટા નાખી સતત હલાવતા રહો. હવે તેમાં મસાલા મિક્સ કરી લો.ઈડલી નો ભુક્કો નાખી હલાવી લો. છેલ્લે તેમાં કોથમીર અને લીંબુનો રસ નાખી મિક્સ કરી લો. તો તૈયાર છે ટોમેટો ઈડલી ઉપમા..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Sejal Agrawal
Sejal Agrawal @sejalsfoodfiesta
પર
cooking is my passion ❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes