રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચણાના લોટમાં લીંબૂનો રસ ખાંડ મિક્સ કરી લો હવે તેને 5 મીનિટ સુધી મૂકી રાખો હવે એક થાળીમાં તેલ ચોપડી લો જેમાં ઢોકળા આપવા હોય.
- 2
હવે ઢોકળા નુ કુકર ગરમ કરી લો અને ચણાના લોટમાં હળદર, મીઠું,ખાવાના સોડા સારી રીતે મિક્સ કરી લો અને ઢોકળાની થાળી કે ડબ્બો જેમાં તમારા પણ એમાં ઉમેરો અને 15 મિનિટ માટે સ્તિમ થવા દો.
- 3
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ખાટા મીઠા દૂઘી ડુંગળી ના મુઠીયા (Dudhi Muthiya Recipe In Gujarati)
#goldenapron3#week19#સનેકસ Shital Bhanushali -
-
-
-
-
ખમણ ઢોકળા
#માઇલંચ #લોકડાઉન સ્વાદિષ્ટ સોફ્ટ ખમણ . . ગુજરાતીના ભોજન માં આગવુ સ્થાન ... Kshama Himesh Upadhyay -
વાટી દાળ ના ખમણ(Vati Dal Khaman Recipe In Gujarati)
#KS4મેં અહીંયા વાટી દાળ ના ખમણ બનાવ્યા છે...અમારા ઘરે આ બધા ને બહુ ભાવે છે થોડા જ સમય માં બનાવી શકાય એવા આ ખમણ મોટી ઉમર ના પણ ખાઈ શકે એવા સોફ્ટ બને છે... Ankita Solanki -
-
-
-
-
-
-
-
-
સ્ટીમ બફોરી (Stim Bafori Recipe in Gujarati)
આ છત્રીસ ગઢ ની સવાર નાં નાસ્તા માં ખવાતી હેલ્થ માટે ખૂબ જ સરસ વાનગી છે.. Sunita Vaghela -
-
આલુ પૌંઆ (Aloo pauva recipe in gujarati)
#GA4#week7#breakfastબટાકા પૌવા એક હેલ્ધી બ્રેકફાસ્ટ છે. બટાકા પૌવા બનાવવા માં ખૂબ જ સરળ છે. ફટાફટ બનતી વાનગી છે. નાના બાળકોને બટાકા પૌવા બહુ ભાવતા હોતા નથી પણ આપણે તેમાં દાડમ, બીટ , સેવ બધુ એડ કરીને બનાવીએ તો હોંશે હોંશે ખાઈ લે છે. Parul Patel -
-
-
-
-
-
રાગી ઢોકળા (Ragi Dhokla Recipe In Gujarati)
#DRC#cookpad_gujarati#cookpadindiaરાગી/નાચણી એક ફાયબરયુક્ત, લોહતત્વ અને કેલ્શિયમ થી ભરપૂર એવું એક ધાન છે. જેમાં સારા કાર્બસ, એમિનો એસિડ અને વિટામિન ડી પણ ઠીક ઠાક માત્રા માં છે. અને રાગી નો લોટ ગ્લુટેન ફ્રી હોય છે જેથી પેટ માટે પણ સારું. આવા પૌષ્ટિક ધાન નો ઉપયોગ આજે મેં રૂ જેવા નરમ ઢોકળા બનાવા માં કર્યો છે. આ ઢોકળા મેં રાગી ના લોટ સાથે રવો ભેળવી ને કર્યા છે જેથી આથો લાવવા ની જરૂર રહેતી નથી. Deepa Rupani -
મૂઠીયા ઢોકળા
#નાસ્તો મીઠૂયા ધોકડા તો બધાને જ આવડતા હોય જ છે.પણ તમે ક્યારે વઘારે અલગ અલગ લોટ નાખી ને બનાવ્યા છે?આજે હુ એવી જ વાનગી લઈને આવી છુ જેમા 3-4 લોટ અલગ અલગ નાખ્યા છે. જેનાથી ધોકડા ખૂબ જ ટેસ્ટી બનશે.. Nutan Patel -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12514684
ટિપ્પણીઓ