શેઝવાન મેક્રોની પાસ્તા

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani

શેઝવાન મેક્રોની પાસ્તા

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20-25 મિનિટ
2-3 વ્યક્તિ
  1. 1વાટકો મેક્રોની પાસ્તા
  2. ચપટીમીઠું
  3. 1 ચમચીતેલ
  4. 2ટમેટો
  5. 8-10લસણની કળી
  6. 2 ચમચીજીણુ સમારેલું આદુ
  7. 2 ચમચીશેઝવાન સોસ
  8. 2 ચમચીટમેટો સોસ
  9. 2 ચમચીરેડ ચીલી સોસ
  10. 1 ચમચીપાસ્તા મસાલો
  11. સ્વાદ મુજબ મીઠું
  12. 1/2 ચમચીચીલી ફ્લેક્સ
  13. વઘાર માટે.
  14. 2ચમચા તેલ
  15. 1ઝીણી સમારેલી ડુંગળી
  16. 2 ચમચીજીનું સમારેલું ગાજર

રાંધવાની સૂચનાઓ

20-25 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ એક પેન માં 2 ગ્લાસ પાણી ગરમ મુકો.પછી તેમાં ચપટી મીઠું અને 1 ચમચી તેલ નાખો.

  2. 2

    પાણી સહેજ ઉકળે એટલે તેમાં પાસ્તા નાખી જરા -જરા વારે હલાવતા રહો.જેથી પાસ્તા પેન માં ચોંટે નહિ.

  3. 3

    80 % જેટલા પાસ્તા બફાઈ જય પછી તેને કાણાં વાળા વાસણ માં કાઢી લેવા.

  4. 4

    હવે ટામેટાં, લસણ અને આદુ ની પેસ્ટ બનાવી લો.હવે એક પેન માં તેલ ગરમ મુકો.તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી અને ગાજર નાખી 2-3 મિનિટ સાંતળો.પછી તેમાં ટામેટાં -આદુ-લસણ ની પેસ્ટ નાખી દો.ત્યારબાદ તેમાં મીઠું અને ચીલી ફ્લેક્સ નાખી મિક્સ કરો.

  5. 5

    પછી તેમાં શેઝવાન સોસ,ટમેટો સોસ અને રેડ ચીલી સોસ નાખી મિક્સ કરી બાફેલા પાસ્તા નાખી મિક્સ કરો.

  6. 6

    તો તૈયાર છે આપણા તીખા/ સ્પાઈસી અને યમ્મી શેઝવાન પાસ્તા....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes