પાસ્તા (macroni recipe in gujrati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક તપેલી મા પાણી મુકી મીઠુ નાખી પાસ્તા બાફી લેવા, ડુગળી,ગાજર,પેપ્સીકમ સુઘારી લેવા:
- 2
એક તપેલી મા બટર મુકી ડુગળી નાખી 5 મીનીટ સાતળી લેવુ
- 3
પછી તેમા ગાજર,પેપ્સીકમ નાખી 10 મીનીટ સાતળવા દેવુ,પછી તેમા સોસ નાખી ચડવા દેવુ,પછી તેમા પાસ્તા નાખી દેવા:
- 4
તૈયાર છે પાસ્તા:
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
વેજિટેબલ મેક્રોની પાસ્તા(vegetable macroni pasta in Gujarati)
#GA4#week5વેજિટેબલ પાસ્તા નાના છોકરા ના લંચ બોક્સ મા ભરવા માટે ખૂબ જ સરસ વસ્તુ છે આમ નાના છોકરા ગણા વેજિટેબલ નથી ખાતા પણ આના લીધે એ વેજિટેબલ પણ ખાઈ શકે છે આમ તો આ ઇટાલિયન વસ્તુ છે પણ આજે આપડે એને ગુજરાતી રીતે બનાવીશુ તો એના માટે આપડે આ વસ્તુ ની જરૂર પડશે. Jaina Shah -
-
-
-
-
-
-
-
-
-
-
વેજ નુડલ્સ પાસ્તા
આમ વેજીટેબલ પસંદ હોય કે ના હોય પણ પાસ્તા નુડલ્સ નામ સાંભળતા જ વેજીટેબલ પણ પસંદ આવી જાય છે અને હેલ્ધી ડાયટ પણ થાય છે. બાલકો બહુ જ પસંદ કરે છે પાસ્તા નુડલ્સ Kruti Shah -
-
-
-
-
-
-
-
-
-
વેજ ચિઝી મસાલા પાસ્તા
પાસ્તા નું નામ સાંભળતા જ બચ્ચાપાર્ટી ખુશ ખુશ થઈ જાય પાસ્તા કોઈ પણ હોય પણ તે લોકોને ખુબજ ભાવે આમ તો પાસ્તા ઘણી જાતના થાય છે તો આજે મેં એલબો વેજ પાસ્તા બનાવ્યા છે કેમકે ઘણા બાળકો શાક નથી ખાતા તો મેં તેને હેલ્દી બનાવની કોશિશ કરી છે આ રીતે પાસ્તા બનાવથી તે લોકો હોંશે હોંશે ખાશે તો વેજ પાસ્તા ની રીત જોઈ લઇએ.#goldenapron3 Usha Bhatt -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12770680
ટિપ્પણીઓ (2)