ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)

#GA4
#Week7
#Tomato
ઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે.
મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે.
હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ.
ટોમેટો મેક્રોની સુપ (Tomato Macaroni soup recipe in Gujarati)
#GA4
#Week7
#Tomato
ઠંડક વાળા વાતાવરણ માં ગરમ ગરમ સૂપ પીવાની ખુબ મજા આવતી હોય છે. તેમાં પણ ટોમેટો સુપ તો બધાનો પ્રિય હોય જ છે.
મેં આજે સિમ્પલ ટોમેટો સૂપ ને બદલે મેક્રોની વાળો થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો ટોમેટો સુપ બનાવ્યો છે. જેમાં મે ટોમેટોની સાથે મેક્રોની, વેજિટેબલ્સ અને ઇટાલિયન હર્બસ પણ ઉમેર્યા છે. જેથી સિમ્પલ ટોમેટો સૂપ ના ટેસ્ટ કરતાં થોડો ઇટાલિયન ટેસ્ટ વાળો સુપ બને છે.
હેલ્થ ની રીતે જોઈએ તો ટોમેટો, વેજિટેબલ્સ એ બધું હેલ્ધી ફૂડ પણ ગણાય તો આપણે આ નવા ટેસ્ટ વાળો હેલ્ધી સૂપ બનાવીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
કાચી મેક્રોની ને એક લીટર પાણીમાં બે મિનિટ માટે ઉકાળી ગેસ ઓફ કરી સાઈડ પર રાખી મૂકવાની છે.
- 2
ટમેટાને ચોખ્ખા પાણી થી ધોઈ મોટા કટકા કરી મિક્સરમાં એકદમ ક્રશ કરી લેવાના છે.
- 3
એક પેનમાં તેલ ગરમ મૂકી તેમાં સમારેલી ડુંગળી અને સમારેલું લસણ સાંતળવાનું છે. ત્યારબાદ તેમાં ટમેટાંની પ્યોરી ઉમેરી દેવાની છે.
- 4
તેમાં મરી પાઉડર, ખાંડ અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરવાના છે. બરાબર રીતે મિક્સ કરી તેને બે મિનિટ માટે ઉકાડવાના છે.
- 5
ત્યારબાદ તેમાં સમારેલું ગ્રીન કેપ્સિકમ, યલ્લો કેપ્સીકમ, મકાઈના દાણા ઉમેરવાના છે. બધુ બરાબર રીતે મિક્સ કરી પાંચ મિનિટ માટે કુક કરવાનું છે.
- 6
હવે સાઇટ પર રાખેલી મેક્રોની ને પાણી સહિત તેમાં ઉમેરી દેવાની છે.
- 7
કોર્ન ફ્લોર માં ૨ ચમચી પાણી ઉમેરી તેની સ્લરી બનાવીને આ સુપમાં ઉમેરવાની છે. હવે તેમાં રેડ ચીલી ફ્લેક્સ અને ગ્રીન હર્ન ઉમેરી સુપ થોડું જાડું થાય ત્યાં સુધી ઉકાળવા નું છે.
- 8
ટોમેટો મેક્રોની સુપ સર્વ કરવા માટે રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ટોમેટો ઇટાલિયન ચટણી (Tomato Italian chutney recipe in Gujarati)
#GA4#Week4#Chutneyટમેટાની ચટણી સામાન્ય રીતે આપણે બધા બનાવતાં હોઈએ છીએ પણ ટમેટાની ચટણીમાં ઇટાલિયન ટેસ્ટ ઉમેરીને ટોમેટો ઇટાલિયન ચટણી બનાવી છે. ઇટાલિયન ટેસ્ટ માટે મે તેમાં ઇટાલિયન હર્બસ ઉમેરીયા છે. બાળકો ને આ ચટણીની સાથે થેપલા, પરોઠા, બ્રેડ, રોટલી બધી આઇટમ ખૂબ સારી લાગે છે. આ સિવાય પણ પીઝા, પાસ્તા, મેક્રોની, મેગી આ બધી વસ્તુઓમાં પણ આ ચટણી ઉમેરી શકીએ છીએ જેથી આ બધી ડીસીસ પણ ખૂબ જ સ્વાદિષ્ટ બની જાય છે. Asmita Rupani -
વેજ મનચાઉ સુપ(vegetables munchow soup recipe in Gujarati)
#સુપરશેફ૩ચોમાસાની ઋતુમાં વરસાદ વરસતો હોય અને સાથે ગરમ ગરમ તીખું લસણ વાળું સુપ મળે તો મજા પડી જાય.સાથે સ્ટાર્ટર ખાવાની પણ મજા આવે છે.તો આજે મેં ચોમાસા ને અનુરૂપ મનચાઉ સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
ઇટાલિયન પાસ્તા ઈન પીંક સોસ (Italian pasta recipe in Gujarati)
#GA4#Week5#Italian pastaપાસ્તા અત્યારના સમયમાં મોટાથી લઈ નાના સૌને ખૂબ જ પસંદ હોય છે. પાસ્તા રેડ સોસ અને વાઇટ સોસ એમ બંને મા બને છે. અને એમાં ઇટાલિયન પાસ્તા એટલે ઇટાલિયન હર્બસ અને ચીઝ થી ખુબ જ સરસ ટેસ્ટ આપે છે. પાસ્તા અલગ-અલગ શેઇપમાં માર્કેટમાં મળે છે. મેં આજે અહીં પેની પાસ્તા બનાવ્યા છે. મેં તેમા રેડ સોસ અને વાઇટ સોસ બંને મિક્સ કરીને પીંક સોસમાં વેજિટેબલ્સ ઉમેરીને ખૂબ જ ટેસ્ટી પાસ્તા બનાવ્યા છે. તો ચાલો પાસ્તા બનાવીએ. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
સૂપ / જ્યુસ રેસીપીસ#SJC : ટોમેટો સૂપશિયાળાની શરૂઆત થઈ ગઈ છે અને શાકભાજી પણ સરસ આવવા લાગ્યા છે તો ઠંડીની વેધર માં ટામેટાં નુ ગરમ ગરમ સૂપ પીવું શરીર માટે બહુ સારું. તો આજે મે ટોમેટો સૂપ બનાવ્યુ. Sonal Modha -
સ્પિનચ કલિઅર સુપ (Spinach Clear Soup Recipe in Gujarati)
#GA4#Week20શિયાળામાં ગરમ ગરમ સુપ પીવાની ખૂબ જ મજા આવે છે.અલગ અલગ પ્રકારના સુપ આપણે ઘરે બનાવી એ છીએં.આજે મેં મિક્સ વેજીટેબલ અને પાલક નો ઉપયોગ કરી ખૂબજ સરસ અને હેલ્ધી સુપ બનાવ્યું છે. Bhumika Parmar -
બટરનટ કેરોટ એન્ડ ટોમેટો સૂપ (Butternut Carrot Tomato Soup Recipe In Gujarati)
મોમ્બાસા મા હમણાં વરસાદી વાતાવરણ છે તો આવી વેધર માં ગરમ ગરમ સૂપ પીવાની મજા પડી જાય. તો આજે મેં બટરનટ સુપ બનાવ્યું હતું. Sonal Modha -
ટેસ્ટી અને હેલ્ધી ટોમેટો સુપ(Tomato soup recipe in gujarati)
#GA4#Week10 શિયાળાની ઠંડીમાં ગરમ ગરમ સૂપ પીવાની બહુ જ મજા આવે છે આજે ટોમેટો સૂપબનાવ્યું છે તો ચાલો આપણે ટોમેટો સુપ ની રેસીપી જોઈએ. Varsha Monani -
મેક્રોની પુલાવ (Macaroni Pulao Recipe In Gujarati)
મેક્રોનીનું નામ સાંભળીને મોંમાં પાણી આવી જાય છે. જો તમને ખાવાનો શોખ હોય તો તમે આસાનીથી ઘરે મેક્રોની પુલાવ બનાવી શકો છો .મેક્રોની પુલાવ ખૂબ જ મસાલેદાર અને સ્વાદિષ્ટ હોય છે, મનપસંદ શાકભાજી સાથે તેનો સ્વાદ બાળકોને ખૂબ જ પસંદ આવે છે, તેને બનાવવાની રીત ખૂબ જ સરળ છે, જો તમને ખૂબ જ ભૂખ લાગી હોય તો મેક્રોની પુલાવ એક સારો વિકલ્પ છે, તેને બનાવવામાં ઘણો ઓછો સમય લાગે છે.અને બાળકોને લંચબોક્સ માટે પણ ખૂબ જ સરસ વિકલ્પ છે.#LB#cookpadindia#cookpadgujarati Riddhi Dholakia -
ચીઝ મેક્રોની (Cheese Macaroni Recipe In Gujarati)
ચીઝ મેક્રોની એ એકદમ સરળાથી અને જલ્દી બની જાય એવી વાનગી છે.આમ બેબી કોર્ન અને બ્રોકોલી પણ એડ કરી શકાય છે . Deepika Jagetiya -
-
-
હોટ એન્ડ સોર સૂપ(hot and sour soup recipe in Gujarati)
#સુપરશેફ3#મોન્સૂન સ્પેશ્યિલ#જુલાઈ#વીક 3વરસતો વરસાદ પડતો હોય અને ગરમા ગરમ સૂપ મળી જાય તો બધા ને મજા પડી અમારા ઘર માં આ સૂપ બધા ને બોવ ભાવે છે એન્ડ અમારે તો કોઈ ને શરદી થઇ હોય તો પણ આ સૂપ જ પિયે છેJagruti Vishal
-
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#GA4#Week20#soup#tomatosoup#cookpadgujarati#cookpadindia ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
હમણાં વર્ષા ઋતુની મઓસમ ચાલે છે. ત્યારે ઝરમઝર ઝરમર વરસાદ વરસતો હોય ત્યારે કઇક ગરમ ગરમ ખાવાનું કે પીવાનું મન થાય છે તો હું આજે લઇ ને આવી છું ટોમેટો સૂપ ખુબજ ઝડપથી બની જતી વાનગી છે તો ચાલો બનાવીએ ટોમેટો સૂપ.#RC3#લાલ વાનગી#ટોમેટો સૂપ Tejal Vashi -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe In Gujarati)
#SJC#soup#cookpadgujarati#cookpadindia#cookpad ટોમેટો સૂપ નામ પડતા જ આપણને બધાને ખ્યાલ આવી જાય છે કે આ વાનગી કઈ છે. નાના-મોટા બધાને સૌને આ સૂપ ભાવતો હોય છે. આ સૂપ ઓછા સમયમાં ખૂબ જ સરસ રીતે બની જાય છે. આ સૂપ હેલ્ધી પણ તેટલો જ છે ટોમેટો માંથી બનાવવામાં આવતો હોવાથી તેમાંથી આપણા શરીરને ઘણા સારા પોષક તત્વો મળે છે. Asmita Rupani -
ટોમેટો પાસ્તા (Tomato Pasta Recipe In Gujarati)
#PS#Cookpadindia#Cookoadgujratiપાસ્તા તો આજકાલ બહુ બધા અલગ અલગ ટેસ્ટ ના બને છે.પણ બાળકો ને ટોમેટો ફ્લેવર્સ na પાસ્તા બહુ ભાવતા હોય.મે અહી ટામેટાં નો ઉપયોગ કરી ને ટોમે ટીનો પાસ્તા બનાવ્યા છે. ચટપટા એવા આ પાસ્તા સાંજ ના light ડિનર માટે ખૂબ સારો વિકલ્પ છે. Bansi Chotaliya Chavda -
ટામેટાં અને ગાજર નું સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આજે મેં બનાવ્યું હેલ્ધી સુપ . ટેસ્ટ માં પણ સરસ લાગે છે. Sonal Modha -
સ્ટફ્ડ બેક્ડ ટામેટાં (Stuffed Baked Tomato Recipe In Gujarati)
#GA4#Week7#tomatoએકદમ હેલ્ધી... ચટપટા ...બધાજ nutrients થી ભરપૂર... Dr Chhaya Takvani -
ટામેટા ગાજર નું સુપ (Tomato Carrot Soup Recipe In Gujarati)
આજે મેં હેલ્ધી સુપ બનાવ્યું છે ખૂબ જ ઓછા ingredient માંથી બનાવ્યું છે. ટેસ્ટ માં પણ સરસ બન્યું છે. Sonal Modha -
મીનીસ્ટ્રોંન સૂપ (Minestrone Soup Recipe in Gujarati)
#GA4#week20#soupસૂપ નાના થી મોટા બધા ને ભાવતો હોય છે એમાં પણ મેકોની નાખી હોય તો નાના બાળકો ને ભવતા હોય છે Nipa Shah -
કેરટ કટોરી પકોડા (Carrot Katori pakora recipe in Gujarati)
#GA4#Week3#Pakoda#Carrotપકોડા નો ટેસ્ટ સામાન્ય રીતે બધા જ લોકોને ભાવતો હોય છે. તે ચણાના લોટ માંથી બનાવીએ એટલે હેલ્ધી પણ છે મેં આજે અહીંયા કટોરી પકોડા બનાવ્યા છે અને કટોરી માં કેરટ અને બીજા વેજિટેબલ્સ નું સ્ટફિંગ ભરીને રેડી કર્યા છે. Asmita Rupani -
સ્વીટ કોર્ન 🌽સુપ 🍵(Sweet corn soup recipe in gujarati)
#GA4#Week10#Soupઠંડી આવી ગઈ છે, એમાં ગરમા ગરમ સુપ પીવાની મજા જ કંઇક ઓર હોય છે. સુપ ડાઈજેસ્ટીંગ માટે બહુ જ સારૂ અને હેલ્ધી રહે છે. મેં બનાવ્યું સ્વીટકોર્ન સુપ . Bansi Thaker -
વેજીસ ઇન રેડ સોસ વીથ ગાર્લિક હર્બ રાઇસ (Veggies in red sauce)
#RC3#week3#cookpadgujarati#cookpadindia વેજીસ ઇન રેડ સોસનો ટેસ્ટ થોડો ઈટાલિયન વાનગી જેવો આવે છે. જે લોકોને પાસ્તા ભાવતા હોય તેમને આ વાનગી પસંદ આવે છે. આ વાનગીમાં મિક્સ વેજીટેબલ્સને ટોમેટોની પ્યુરીમાં કુક કરી તેમાં ઇટાલીયન હર્બ ઉમેરવામાં આવે છે. આ વાનગી ગાર્લિક હર્બ રાઇસ સાથે ખુબ જ સરસ લાગે છે. આ રાઇસ માં ગાર્લિક ની ફ્લેવર ખુબ સરસ આવે છે. તો ચાલો જોઈએ આ વાનગી કઈ રીતે બને છે. Asmita Rupani -
મસાલા મેક્રોની (Masala Macaroni Recipe In Gujarati)
#ફટાફટ #ઈનસ્ટન્ટરેસીપીમસાલા મેક્રોની વિથ સ્વીટ કોર્ન..ચોમાસામાં સ્પાઇસી ડિશ હેવન ફોર ફુડી.... ઝટપટ બનતી વાનગી.. તીખી મસાલેદાર સૂપર ટેસ્ટી.. પર્સનલ ફેવરિટ.. Foram Vyas -
ચીઝ ટોમેટો હર્બ રાઈસ (Cheese Tomato Herb Rice Recipe In Gujarati)
ચીઝ ટોમેટો હર્બ નું કોમ્બિનેશન રાઈસ સાથે મસ્ત લાગે છે. Disha Prashant Chavda -
બીટરૂટ ટોમેટો સુપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3#week3હેલ્ધી બીટરૂટ - ટોમેટો સુપ Kashmira Parekh -
ટોમેટો સૂપ(Tomato soup Recipe in Gujarati)
#GA4#Week10#soupસૂપ નું નામ સાંભળે એટલે દિમાગ માં મારા પેહલા ટોમેટો સૂપ જ આવે. ઘર માં ઉપલબ્ધ હોઈ એવી ઘરેલુ સામગ્રી માંથી તૈયાર થઈ જાય છે. Nilam patel -
બેક્ડ પાસ્તા કેક સ્ટાઇલ (Baked Pasta Cake style recipe in Gujarati)
#GA4#Week4#Bakedબેક્ડ પાસ્તા ઘણી અલગ અલગ રીતે બનાવી શકાય. માટે મેં આજે કેકના મોલ્ડમાં પાસ્તાને ઊભા ગોઠવીને કેક સ્ટાઈલમાં બનાવ્યા છે. જેમાં મેં ટોમેટો ઇટાલિયન ચટણી નો ઉપયોગ કરીને તેને ટેસ્ટી બનાવ્યા છે. પાસ્તા એ બાળકોને પણ ખૂબ ભાવતા હોય છે. અને તેમાં મેં તેને કેક સ્ટાઈલ નો આકાર આપ્યો છે તેથી તેઓને કંઈક નવીન પણ લાગે. પાસ્તા, ટોમેટો ઇટાલિયન ચટણી અને તેના પર ચીઝનો થર એટલે તો એક સ્વાદિષ્ટ વાનગી બને જ. Asmita Rupani -
ટોમેટો સૂપ (Tomato Soup Recipe in Gujarati)
શિયાળા માં ગરમ ગરમ ટોમેટો સૂપ બપોરે કે રાતે પીવાની મજા આવે છે બહુ ઓછી સામગ્રી થી બની જાય છે Bhavini Kotak -
ચીઝ મેક્રોની વીથ પાઈનેપલ (Cheese Macaroni With Pineapple Recipe In Gujarati)
આ એક બેક ડીશ છે જનરલી બેક ડીશ ઓવનમાંજ બનતી હોઉં છે પરંતુ મેં આ બેક ડીશ ઓવનમાં બેક નથી કરી.આમાં પાઈનેપલ મેક્રોની અને ચીઝ ના ઉપયોગથી બનતી વાનગી છે. આ ડીશ મારા ઘરમાં બધાની ફેંવરેટ ડીશ છે મારી પણ મોસ્ટ ફેંવરેટ ડીશ છે. તો ચાલો બનાવીએ ચીઝ મેક્રોની વિથ પાઈનેપલ.#RC2White Recipe Tejal Vashi
More Recipes
ટિપ્પણીઓ (9)