લચ્છા મઠરી(Lachha Mathri Recipe In Gujarati)

Shrijal Baraiya @shrijal
લચ્છા મઠરી(Lachha Mathri Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ને ચાળી તેમા નમક,જીરુ,અજમા,તેલ નાખી લોટ બાંધી લો અને થોડી વાર ઢાંકી દો અને ૨ ચમચી તેલ મા ૧/૨ ચમચી મેંદો નાખી પેસ્ટ તૈયાર કરી લો
- 2
હવે લોટ ની મોટી રોટલી વણી લો ઉપર મેંદા તેલ ની પેસ્ટ લગાવી લો પછી ફોટા મા બતાવેલ રીતે પેસ્ટ લગાવી ફોલ્ડ કરતા જાવ
- 3
હવે થોડુ વણી લો અને ફરી વાર પેસ્ટ લગાવી ફોલ્ડ કરી લો
- 4
હવે તેને લાંબા કાપી ધીમી ફ્લેમ પર લાઇટ બા્ઉન તળી લો અને ચાઇ સાથે સવઁ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12934846















ટિપ્પણીઓ (10)