રવાના આદુ વાળા ઇન્સ્ટન્ટ ઢોકળા (sooji ginger instant Dhokala)

Khushboo Vora @cook_24418248
રવાના આદુ વાળા ઇન્સ્ટન્ટ ઢોકળા (sooji ginger instant Dhokala)
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાડકામાં રવો લો તેમાં દહીં આદુની પેસ્ટ અને મીઠું અને એક વાટકી પાણી ઉમેરી મિક્સ કરો પંદરથી વીસ મિનિટ રહેવા દો
- 2
રવો બરાબર પડી જાય પછી તેમાં એક ચમચી ઈનો નાખો સાઇટ પર ઈડલી કૂકરમાં પાણી રેડીને ગરમ થવા દો એક ડીશ પર તેલ લગાવી થાળી ગ્રીસ કરો પછી તેમાં રવાનું બેટર ઉપર પાથરી દો તેની ઉપર લાલ મરચું છાંટો કાળા મરીનો પાઉડર પણ છાંટો અને સ્ટિમર માં મૂકી દો પછી દસ મિનિટ થવા દો અને ટુથપીક વડેચેક કરો વઘારીયા માં તેલ નાખી રાઈ લીલુ મરચું મીઠો લીમડો નાખી વઘાર તૈયાર કરો પછી ઢોકળાંની થાળી પર સ્પ્રેડ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇન્સ્ટન્ટ ઓટ્સ ઉત્તપમ(Instant Oats Uttapam Recipe in Gujarati)
#goldenapron3#week22#oats#માઇઇબુક#પોસ્ટ૧૦#વિકમીલ૧#સ્પાઈસી Charmi Shah -
ઘઉંના લોટના ઇન્સ્ટન્ટ ઢોસા (wheat flour instant dosa in Gujarati)
#પોસ્ટ૧૩#માઇઇબુક#વિકમીલ૧#સ્પાઈસી Khushboo Vora -
તીખા ખાટા ઢોકળા(tikha khata dhokala inGujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ2#માઇઇબુક#પોસ્ટ3 Sudha Banjara Vasani -
-
-
-
#તીખા પત્તર વેલીયા(tikha pattarveliya recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#post9#માઇઇબુક#post10 Sudha Banjara Vasani -
-
ઇન્સ્ટન્ટ રવા ઢોકળા(Instant Rava Dhokla Recipe In Gujarati)
તે એક સ્વાદિષ્ટ નરમ અને સ્પોંજી ઢોકળા છે જે રવા (સૂજી, સોજી) માંથી તૈયાર કરવા માં આવે છે. નાસ્તાની જેમ સામાન્ય રીતે કોથમીર ની ચટણી અથવા ટોમેટો કેચઅપ સાથે પીરસવામા આવે છે . તેને ઘરે બનાવવાની બે રીત છે, પરંપરાગત આથોની પદ્ધતિનો ઉપયોગ કરીને અથવા ઈનોનો ઉપયોગ કરીને. આ રેસીપી બીજા અભિગમને અનુસરે છે.ઉપરાંત, સોજી સાથે નરમ અને સ્પોંજી ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવવી એ એક કળા છે અને ઘણા નવા નિશાળીયા તેને યોગ્ય કરવામાં નિષ્ફળ જાય છે. જો કે, આ રવા ઢોકળા રેસીપી થી તમે પણ સરસ ઇન્સ્ટન્ટ ઢોકળા બનાવી શકો છો Nidhi Sanghvi -
-
-
સફેદ ઢોકળાં (safed dhokala in Gujarati)
સાદાં સફેદ ઢોકળાં તો આપડે ખાતા જ હોઈ એ છીએ; મારી પુત્રી ને બહું મોળા ઢોકળાં નથી ભાવતાં. એટલે હું સફેદ રવાં નાં ઢોકળાં બનાવું તો, તેનાં ખીરાં માં અન્દર આદું- લીલાં મરચાં અને એની ઉપર લાલ મરચું પાઉડર નાંખી બનાવું છું. ઉપર થી મસ્ત તલ, મરચાં,હિંગ અને રાઈ નો વઘાર. ગરમા ગરમ બહું જ સરસ લાગતા હોય છે.#સ્ટીમ#વીકમીલ૩#માઇઇબુક#cookpad#cookpadindia#cookpadgujarati Suchi Shah -
-
વેજ ચિઝી હાંડવો(Spicy veg. Cheesy Handvo recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ8#માઇઇબુક#post9 Sudha Banjara Vasani -
-
-
રવાના ઢોકળા
#તીખી/સ્પાઈસી#વિકમીલ૧#માઇઇબુક#પોસ્ટ8 આ રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી થઇ જાય છે. આ બાળકોને લંચબોક્સમાં આપી શકાય, સવારે ઇન્સ્ટન્ટ નાસ્તામાં, સાંજે ચા સાથે, કે રાતે ગમે ત્યારે લઇ શકાય છે. અને ઓચિંતુ કોઈ મહેમાન આવ્યું હોય તો તેને પણ ગરમ ગરમ આપી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
રવાના ઇન્સ્ટન્ટ ઉત્તપમ (instant Rava uttpam recipe in gujarati)
#ફટાફટઅત્યારના સમયમાં સમય બધા પાસે ઓછો હોય છે, પણ સાથે સાથે જમવાનું કાંઈક સ્વાદિષ્ટ જોઈએ..આ ઉત્તપમ બહુજ ઓછા સમય માં અને સ્વાદિષ્ટ બને છે.. Avanee Mashru -
મસાલા કંદ પૂરી(masala kand-yam puri recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ10#માઇઇબુક#પોસ્ટ11 Sudha Banjara Vasani -
-
પનીર ચીલી(SPICY TANGY PANEER CHILLY RECIPE IN GUJARATI)
#માઇઇબુક પોસ્ટ ૪##વિકમીલ૧(સ્પાઈસી/તીખી)# પોસ્ટ ૨ Mamta Khatwani -
-
-
ચટપટા મિર્ચી પકોડા (chatpata mirchi pakoda recipe in Gujarati)
#વિકમીલ૧#સ્પાઈસી#પોસ્ટ6#માઇઇબુક#પોસ્ટ7 Sudha Banjara Vasani -
-
સૂજી નો ઇન્સ્ટન્ટ હાંડવો(sooji Instant handvo recipe in Gujarati)
આ હાંડવો તમે 30- 40 મિનિટ માં બનાવી શકો છો.... આ ટેસ્ટ માં બોવ મસ્ત લાગે છે.... Meet Delvadiya -
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
ઢોકળા રેસિપી(Dhokala recipe in gujarati)
બધા ના ઘરે બનતી ઝટપટ તૈયાર થતી રેસિપી#માઇઇબુક#સુપરશેફ#week4#દાલ Naiya A
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12939483
ટિપ્પણીઓ