રાંધવાની સૂચનાઓ
- 1
રવા ને ૫ કલાક દહી થઈ પલાળી દો.
- 2
ઢોકળીયા મા પાણી મુકો ગરમ થવા દો. ઢોકળીયા ની થાળી મા તેલ લગાવી દો. એક બાઉલ મા ખીરું લો. તેમા મીઠું, ઈનો, એક ચમચી તેલ ગરમ પાણી નાખી મીકસ કરો. બરાબર મિક્સ કરો. ઢોકળીયા મા ૧૫ મિનિટ સુધી રહેવા દો અને પછી ચાકુ થઈ ચેક કરી લો.
- 3
ઠંડા થવા માટે મુકો. ત્યારબાદ તેના પીસ કરી ને. એક પેનમાં ૨ ચમચી તેલ ઉમેરો તેમાં રાઈ, જીરુ, તલ,લીલુ મરચાં, લીમડો નાખી વઘાર કરો. મીકસ કરી તેમા ઉપર ધાણાભાજી નાખીને સવૅ કરો.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ઈન્સટન્ટ રાગી ઢોકળા
#ઢોકળાં રેસીપી ચેલેન્જ#DRC રાગી ઢોકળાં ડાયાબીટીસ થયેલ વ્યક્તિ માટે નાસ્તા માં પીરસી શકો છો...આ એક ભારતીય healthy high protein breakfast\Diabetic Breakfast k Snack recipe તરીકે ગણી શકાય. Krishna Dholakia -
બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
-
દુધી રવા ઢોકળા (Dudhi Rava Dhokla Recipe In Gujarati)
#EB#week9#RC2Whiteઆ ઢોકળા ઇન્સ્ટન્ટ બને છે કોઈ વાર રાત્રે ડિનરમાં જલ્દીથી કંઈ બનાવવાની ઇચ્છા થાય તો આ ઢોકળા તમે ખૂબ જ ઝડપથી બનાવી શકો છો તેમાં દાળ-ચોખા પલાળવાની કે એને આથો લાવવાની જરૂર પડતી નથી. Hetal Chirag Buch -
કાચી કેરી બટાકા રવા ઢોકળા (Raw Mango Rava Bataka Dhokla Recipe)
#KR@sneha_patel inspired me for this recipe. Dr. Pushpa Dixit -
-
-
રવા ઈડલી (Rava Idli Recipe In Gujarati)
#RC2ઈનસ્ટ્ન્ટ અને ફૂલેલી રેસ્ટોરન્ટ મા મળે તેવી ફલફી, સોફટ ઈડલી Avani Suba -
-
-
-
નાયલોન ખમણ (Naylon khaman recipe in gujarati)
#મોમ નાયલોન ખમણ અમારા ઘર માં બધા ને ખૂબ ભાવે આ ખમણ હું મારા સાસુ પાસે થી શીખી છું Jyoti Ramparia -
-
-
-
-
-
-
દૂધીના મુઠીયા (Dudhi Na Muthiya Recipe In Gujarati)
#GA4#Week4ગુજરાતી ઘરોમા મુઠીયાની ઓળખાણ આપવાની જરૂર હોતી નથી. લગભગ બધાં ઘરમાં મુઠીયા બનતા જ હોય છે. ઘટકો બદલાઇ સકે પણ મુઠીયા કદાચ દરેક ગુજરાતી નાં ઘરમા મહિનામાં 1 વાર તો બનતા જ હશે. આવો આજે દુધી ના મુઠીયા ની મજા માણીએ. Jigisha Modi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12118280
ટિપ્પણીઓ