રવાના ઇન્સ્ટન્ટ ઢોકળા
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં રવો દહીં મીઠું તેલ ખાંડ અને જરૂર મુજબ પાણી નથી ઢોકળાનું ખીરું તૈયાર કરી લો અને ઢાંકીને પાંચ મિનિટ માટે રહેવા દો
- 2
ત્યારબાદ એક કડાઈમાં પાણી ગરમ મૂકી નીચે કાઢો મૂકી ઢોકળા ની થાળીમાં તેલ લગાવી ખીરું પાથરી ઉપરથી મરી પાવડર લાલ મરચું ભભરાવી ઉપરથી થાળી ઢાંકી ધીમા ગેસ ઉપર 8 થી 10 મિનિટ માટે સ્ટીમ થવા દો
- 3
ત્યારબાદ નીચે ઉતારી થોડું ઠંડુ થાય પછી ચપ્પુથી કાપા પાડી લો તો હવે આપણા ટેસ્ટી ગરમાગરમ રવાના ઢોકળા બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સિંગતેલ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
લેફ્ટઓવર રાઈસ રવાના ઢોકળા (Leftover Rice Rava Dhokla Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ અને સોફ્ટ બને છે Falguni Shah -
-
-
-
રવા ના ઢોકળા (Rava Dhokla Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
-
-
-
-
મગ ના ઢોકળા (Moong Dhokla Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છેબ્રેકફાસ્ટમાં બનાવ્યા હતા Falguni Shah -
-
રવાના ક્રિસ્પી ઢોસા (Rava Crispy Dosa Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે Falguni Shah -
-
-
-
જુવાર નું ખીચું (Jowar Khichu Recipe In Gujarati)
#FFC2#Week2ખૂબ જ ટેસ્ટી અને હેલ્ધી બને છે અને બહુ ઝડપથી બની જાય છે. Falguni Shah -
ઘઉંના લોટનું ખીચું (Wheat Flour Khichu Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે Falguni Shah -
ઇન્સ્ટન્ટ હાંડવો
ખૂબ જ હેલ્દી અને સ્વાદિષ્ટ બને છેતમે આ હાંડવો બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો. Falguni Shah -
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા
#RB3#માય રેસિપી ઇન્સ્ટન્ટ રવાના ઢોકળા ખૂબ ઝડપથી બની જતી વાનગી છે.અને ખાવા ની પણ ખૂબ મજા આવે છે. કેમ કે ઢોકળા તો આપડા ગુજરાતી ઘરો માં અવાર નવાર બનતા હોય છે .આ ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા મારા ઘર ના બધા લોકો ને ખૂબ જ ભાવે છે . જે આપડે બાળકો ને લંચ બોક્સ માં પણ. આપી શકીએ છીએ. Khyati Joshi Trivedi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16942162
ટિપ્પણીઓ