બ્રેડ પીઝા (Bread Pizza Recipe in Gujarati)

Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
શેર કરો

ઘટકો

50 મિનિટ
3 વ્યક્તિ
  1. 1પેકેટ બ્રેડ
  2. 3કાંદા ઝીણા સમારેલા
  3. 3ટામેટા ઝીણા સમારેલા
  4. 2કેપ્સિકમ મરચાં
  5. 1 વાટકીમકાઈ દાણા
  6. ચીલી ફ્લેક્સ જરૂર મુજબ
  7. ઓરેગાનો જરૂર મુજબ
  8. મિક્સ હબ્સ જરૂર મુજબ
  9. ચીઝ 3 ક્યૂબ
  10. ટામેટા સોસ જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

50 મિનિટ
  1. 1

    બધા જ વેજી ઝીણા સમારી ને રેડી રાખવા.

  2. 2

    બ્રેડ લઈ તેના પર સોસ લગાવી બધા જ વેજ મૂકવા.અને ઉપરથી ચીઝ છીનવી.જરૂર મુજબ ચીલી ફ્લેક્સ ઓરેગાનો ભભરાવો.અને તવી માં તેલ k batar મૂકી ધીમા તાપે શેકો.

  3. 3

    રેડી છે એકદમ યમ્મી બ્રેડ પીઝા.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Anupa Prajapati
Anupa Prajapati @annu_8623
પર

ટિપ્પણીઓ (16)

મેહુલ પ્રજાપતી કાનુડો
મેહુલ પ્રજાપતી કાનુડો @mehul
Melt thai a chij use karso પ્રોસેસ ચીજ તો સરસ થશે ગો company nu che . Amul nu che

Similar Recipes