રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ મા મકાઈ,, સમારેલા ટામેટા, સમારેલી ડુંગળી અને સમારેલું કેપ્સીકમ લઇ લો
- 2
બધું ભેગું કરી તેમાં મીઠું, ઓરેગાનો,ચીલી ફ્લેક્સ નાખો અને મરી પાવડર નાખી બરાબર મિકસ કરો
- 3
પછી બ્રેડ ની સ્લાઈસ લઇ તેની ઉપર પીઝા સોસ લગાવો અનેતેની ઉપર સ્ટફિંગ મૂકો અને પછી તેની ઉપર ચીઝ સ્પ્રેડ કરી લો
- 4
પછી તવી ઉપર બટર લગાવી બ્રેડ પીઝા મૂકી નેઉપર થી ઢાંકી દો બ્રેડ નીચે થી શેકાય ને સહેજ ક્રિસ્પી થાય એટલે ઉતારી અને તેની ઉપર ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો છાંટી દો અને કેચઅપ જોડે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
પીઝા( pizza recipe in Gujarati
#trend#પિઝ્ઝા બ્રેડ પીઝા એકદમ સરળ તથા ઝટપટ તૈયાર થઈ જાય તેવી વાનગી છે અને બાળકો ને પ્રિય એવી વાનગી છે. આમાં તમે મનપસંદ શાક ઉમેરી ને બનાવી શકો છો. Shweta Shah -
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
-
-
-
-
-
પીઝા(Pizza recipe in Gujarati)
#GA4#week12#mayonnaiseપીઝા એ દરેક ધરમા બનતી રેસીપી છે દરેક નાં ધર માં અલગ અલગ રીતે પીઝા બનાવવા માં આવે છે મેં માયોનીઝ તથા વેજીટેબલ્સ લઈ ને બનાવ્યા છે Sonal Shah -
પીઝા પાણીપુરી
#વિક મિલ 1#સ્પાઈસી રેસીપી કોન્ટેસ્ટ#પિઝા પાણીપુરી#માય ઈ બુક રેસીપી#14 પોસ્ટ Kalyani Komal -
-
ગ્રીલ્ વેજીટેબલ બ્રેડ પીઝા (Grill Vegetable Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week15 Roshni K Shah -
પીઝા કોઈન (Pizza Coin Recipe In Gujarati)
#SN1#Vasantmasala#aaynacookeryclub#week1#cookpadgujarati Ankita Tank Parmar -
સ્વીટ કોર્ન પીઝા (Sweet Corn Pizza Recipe In Gujarati)
#CDY ચિલ્ડ્રન ડે પર તમારા બાળક ને ઘરે જ સ્વીટ કોર્ન પીઝા બનાવી ને ખવડાવો બાળકો ને પીઝા નું નામ સાંભળી ને જ મોં માં પાણી આવી જાય છે પીઝા દરેક બાળક ને પસંદ હોય છે Harsha Solanki -
-
ઢોકળીયા પીઝા (dhokliya pizza)
મેં અહીં ગુજરાતી અને ઇટાલિયન વાનગીનું ફ્યુઝન તૈયાર કર્યું છે.#વિકમીલ૩#સ્ટીમઅથવાફ્રાય#માઇઇબુક #પોસ્ટ ૧૭ Bansi Chotaliya Chavda -
-
-
પીઝા પાણીપુરી (Pizza Panipuri Recipe In Gujarati)
#CDY#cookpadindia#Cookpadgujarati🎉Happy Children's Day🎉 Sweetu Gudhka -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11173460
ટિપ્પણીઓ