ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)

Parul Patel @Parul_25
#goldenapron3 #week 23 puzzle word pudina
#માઇઇબુક #post20
ફુદીના ફલેવર પાણીપુરી નું પાણી(pudina flavour panipuri nu pani in Gujarati)
#goldenapron3 #week 23 puzzle word pudina
#માઇઇબુક #post20
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ફુદીનો અને કોથમીરને બરાબર ધોઈને સાફ કરી લો. પછી લીલા મરચાને બારીક સમારી લો. મિક્સર જારમાં ફુદીનો, કોથમીર, લીલા મરચા, આદુ, મરી, મીઠું અને બરફના ટુકડા બધું મિક્સ કરીને ક્રશ કરી લો.
- 2
પછી પેસ્ટ માં ઠંડુ પાણી એડ કરીને એક બાઉલમાં કાઢી લો. તેમાં સંચળ પાઉડર, ચાટ મસાલો, જીરુ પાઉડર અને જરૂર મુજબ મીઠું એડ કરીને બરાબર મિક્સ કરીને હલાવી લો. પછી તેમાં લીંબુનો રસ એડ કરો બધુ બરાબર મિક્સ કરીને હલાવી લો.
- 3
તો રેડી છે પાણીપૂરીનું ફુદીના ફ્લેવર તીખું પાણી તેને પૂરી અને ચણા બટાકા ના મસાલા સાથે સર્વ કરો.
Similar Recipes
-
પાણીપૂરીનું પાણી(panipuri mint flavour pani recipe in gujarati)
#goldenapron3 #week24 #mint #puzzle word contest #માઇઇબુક #પોસ્ટ_૧૬ Suchita Kamdar -
-
-
રોઝ મોઇતો લેમોનેડ (Rose Mojito Recipe In Gujarati)
#goldenapron3 #week20 , JUICE #puzzle word contest Suchita Kamdar -
ફુદીના બટાકા ની ચટણી (Mint potato Chutney recipe in Gujarati)
# goldenapron3#Week 23#માઇઇબુક#પોસ્ટ ૧૫ REKHA KAKKAD -
ફુદીના નું પાણી (Pudina Pani Recipe In Gujarati)
#SFR#cookpadindia#cookpadgujarati ફુદીનાનું પાણી પાણી પૂરી નું પાણી Bindi Vora Majmudar -
-
ફુદીના પાણી (Pudina Pani Recipe In Gujarati)
#SJR ટેસ્ટ મા બેસ્ટ ફુદીના પાણી...વાહ સ્વાદિષ્ટ ટેસ્ટી માજા આવી જાય પિવાના......આજે મેં બનાવ્યુ. Harsha Gohil -
પાણીપુરી નુ પાણી(pani puri nu pani recipe in Gujarati)
#goldenapron3 # વીક 24 # મીન્ટ Pragna Shoumil Shah -
પાણી પૂરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree Doshi -
પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)
#PS#Cookpadgujarati#CookpadIndia sm.mitesh Vanaliya -
-
-
ફુદીના નું પાણી / પાણીપુરી માટે ફુદીના નુ પાણી
હેલો ફુડી ફ્રેન્ડ્સ.... પાણી પૂરી તો સહુ કોઈ ની ફેવરિટ ડીશ હોય છે. બધા ગ્રામ પ્રમાણે ફુદીના ના પાણી નો પણ થોડો ટેસ્ટ ફરતો હોય છે. તો આજ હું ફુદીના નું પાણી કઈ રીતે બનાવું છું તે રેસિપી શેર કરીશ. Komal Dattani -
ફુદીના નું પાણી (Pudina Pani Recipe In Gujarati)
પાણી પુરીમાં ફુદીનાના પાણી નો સરસ ટેસ્ટ બહુ જરૂરી છે. આજે રગડા પૂરી માટે આ પાણી બનાવ્યું છે. Dr. Pushpa Dixit -
દહીં ફુદીનાની રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાળી ચટણી
#goldenapron3# week 13# puzzle answer- pudina Upasna Prajapati -
પાણીપુરી માટે ફુદીના ફ્લેવર નું પાણી(pani puri nu fudino valu pani recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૨૦પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
ફુદીના ફલેવર લીંબુ શરબત (Pudina Flavour Limbu Sharbat Recipe In Gujarati)
#Summer drinks#Energy drink Jigna Patel -
-
-
ડ્રાય ફુદીના પાઉડર
#goldenapron3 #week23 #pudina #puzzel word contest #માઇઇબુક #પોસ્ટ_૧૦ Suchita Kamdar -
-
-
પાણીપુરી માટે હિંગ ફ્લેવર નું પાણી (Hing Flavour Pani For Panipuri Recipe In Gujarati)
#માઇઇબુક#પોસ્ટ૧૩પાણીપુરી નું નામ પડે એટલે અલગ અલગ ફ્લેવર વાળું ચટપટુ પાણી તરત યાદ આવે પરંતુ બહાર મળતા જુદા જુદા પાણી ઘરે બનાવવા મા વાર લાગવાથી આપણે દર વખત બનાવતા નથી પરંતુ આ રેસિપી મદદથી ખૂબ જ ઝડપથી બહાર જેવું સ્વાદિષ્ટ પાણી તૈયાર થઈ જશે. Divya Dobariya -
વરીયાળી ફુદીના શરબત (Variyali Pudina Sharbat Recipe In Gujarati)
#SM#cookpadindia#cookpadgujarati#instant Keshma Raichura -
પાણીપુરી નું તીખું ફુદીનાનું પાણી (Panipuri Tikhu Pudina Pani Recipe In Gujarati)
#પાણીપુરી પાણીપુરી નું નામ સાંભળતા જ બધાને મોઢામાં પાણી આવી જાય છે અને આ પાણીપુરીમાં જો પાણી ટેસ્ટી હોય તો જ પાણીપુરીનો ટેસ્ટ વધારે સરસ આવે છે Bhavisha Manvar -
દૂધીનો હલવો(dudhi na halvo recipe in Gujarati)
#Goldenapron3 week 23 puzzle word #vrat Upadhyay Kausha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13045648
ટિપ્પણીઓ (3)