પાણીપુરી નું પાણી (Panipuri Pani Recipe In Gujarati)

Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપકોથમીર
  2. 1/2 કપફુદીનો
  3. કટકો આદું
  4. 3-4મરચાં
  5. 2લીંબુ
  6. 1 સ્પૂનજીરું
  7. 1/2 સ્પૂનસંચળ
  8. 3મરી
  9. 1/4 સ્પૂનહિંગ
  10. 1 સ્પૂનપાણીપુરી નો મસાલો
  11. 1 બોટલઠંડુ પાણી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોથમીર અને ફુદીનો ને પ્રોપર સાફ કરી દો..

  2. 2

    પછી તેમાં આદું, મરચા અને બધા સૂકા મસાલો નાખો.બરફ ના કટકા નાખી ને તેને ક્રશ કરો. તેને સ્મૂથ પેસ્ટ બનવો

  3. 3

    હવે એક તપેલી માં ઠંડુ પાણી લો તેમાં આ પેસ્ટ નાખજો, પ્રોપર મિક્સ કરો. તેને 4 થી 5 કલાક માટે ઠંડુ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ekta Rangam Modi
Ekta Rangam Modi @Ekrangkitchen
પર
community manger of Cookpad IndiaCooking is a caring and nurturing act. it's kind of the ultimate gift for someone to cook them.Cooking is my stressbaster..
વધુ વાંચો

Similar Recipes