દહીં ફુદીનાની રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાળી ચટણી

Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136

#goldenapron3
# week 13
# puzzle answer- pudina

દહીં ફુદીનાની રેસ્ટોરન્ટ સ્ટાઈલ વાળી ચટણી

2 કમેન્ટ્સ કરેલ છે

#goldenapron3
# week 13
# puzzle answer- pudina

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 વાટકીદહીં
  2. 15-20 નંગફુદીનાના પાન
  3. 1 વાટકીલીલા ધાણા
  4. 1 ચમચીશેકેલું જીરું પાવડર
  5. સંચળ
  6. મીઠું સ્વાદાનુસાર
  7. પાણી જરૂર મુજબ
  8. 2 નંગલીલા મરચા
  9. 1નાનો ટુકડો આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ લીલા ધાણા ફુદીનાને ધોઈ નાખો. નીચે બતાવ્યા પ્રમાણે બધી સામગ્રી લો. અને મિક્સર જારમાં મૂકો.

  2. 2

    હવે, આ મિશ્રણને વાટી લો. તેમાં દહી ઉમેરો.

  3. 3

    લો તૈયાર છે દહી ફુદીનાની રેસ્ટોરન્ટ સ્ટાઇલ વાળી ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Upasna Prajapati
Upasna Prajapati @cook_19459136
પર

Similar Recipes