કઢી (kadhi Recipe in Gujarati)

Shital Joshi
Shital Joshi @shitaljoshi
Upleta

#golden apron3
#week 24

કઢી (kadhi Recipe in Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#golden apron3
#week 24

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ વાટકીચણાનો લોટ
  2. ૧ વાટકીદહીં
  3. ૨ નંગલવિંગ
  4. ૧ નંગતજ
  5. ૩/૪ લીમડાના પાન
  6. ૧ નંગસૂકું લાલ મરચું

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ચણાના લોટમાં દહીં મિક્સ કરી લો

  2. 2

    ત્યારબાદ એક તપેલીમાં ઘી ગરમ કરી તેમાં વઘાર માટે બધો મસાલો નાખી દો ત્યારબાદ તેમાં દહીં વાળા ચણાનો લોટ નાખી દો ત્યારબાદ તેને ગેસ પર ૧૦ મિનિટ ઉકળવા દો

  3. 3

    ઉકળી જાય એટલે તેને ગેસ પરથી નીચે ઉતારી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Joshi
Shital Joshi @shitaljoshi
પર
Upleta

ટિપ્પણીઓ

Similar Recipes