ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)

Falguni Shah @FalguniShah_40
ખૂબ જ ટેસ્ટી અને બને છે
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી અને બને છે
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક તપેલીમાં દહીં અને ચણાનો લોટ નાખી બરાબર મિક્સ કરી લો. અને થોડું પાણી એડ કરી ત્યારબાદ કડાઈમાં ઘી ગરમ મૂકી તેમાં જીરું હિંગ તજ સુકુલ લાલ મરચું ત્યારબાદ તેમાં કઢીનું મિશ્રણ ઉમેરી તેમાં ગોળ મીઠું લીમડાના પાન કોથમીર નાખી મીડીયમ ગેસ ઉપર કળી બરાબર ઉકળી જાય ત્યાં સુધી થવા દો
- 2
તો હવે આપણી ટેસ્ટી ગરમાગરમ ખાટી મીઠી કઢી બનીને તૈયાર છે સર્વિંગ બાઉલમાં લઈને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#Dahi ,Hing,Besan#cookpad Gujarati#cookpad India Jayshree Doshi -
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
કઢી અલગ અલગ રીતે બનાવવામાં આવે છે પરંતુ જ્યારે ગુજરાતી કઢીની વાત આવે ત્યારે એનો ખાટો મીઠો સ્વાદ તરતજ બધાને ભાવી જાય એવો હોય છે. આ કઢી ભાત,રોટલી તથા પુલાવ સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
દુધી ની કઢી (Dudhi Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
કાઠીયાવાડી ખાટી મીઠી કઢી (Kathiyawadi Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#kadhi recipe#Cookpad#Cookpadgujarati#Cookpadindia ખીચડી અને કઢી એ સંપૂર્ણ આહાર છે તેમાં આપણને બધા વિટામિન મળી રહે છે મેં આજે કઢી ખીચડી ની રેસીપી બનાવી છે Ramaben Joshi -
મખાના કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROKકઢી રેસીપી#MBR2Week2⭐ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે.⭐ Falguni Shah -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
ગુજરાત માં આ પ્રમાણે કઢી બનાવે છે..આ કઢી ને ભાત, ખીચડી,રોટલા કે ભાખરી પરોઠા સાથે ખાઈ શકાય છે .સ્વાદ માં બહુ જ યમ્મી હોય છેહું મારા ઘરે આવી જ કઢી બનાવું છું.. Sangita Vyas -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#MBR2#cookpad_gujખાટો મીઠો સ્વાદ સૌને પ્રિય હોય છે. ગુજરાતીઓ ખાણીપીણીના શોખીન તેથી ચટપટું ખાવું બહુ ગમે. ગુજરાતી ખાટી મીઠી કઢી માટે ખાટી છાશ અથવા દહીં માં ચણાનો લોટ ઉમેરી ઘીમાં વઘાર કરવાનો હોય છે અને બીજા બધા મસાલા અને ગોળનો ઉપયોગ કરી બનાવવામાં આવે છે. આ કઢી ખૂબ જ સરળતાથી ઝડપથી બની જાય તેવી ટેસ્ટી અને સ્વાદિષ્ટ છે .ખાટી મીઠી કઢી- ખીચડી -રોટલો અને ચટણી નું કોમ્બિનેશન ખૂબ જ સારું રહે છે. Ankita Tank Parmar -
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
મસાલા ભાત, સાદા ભાત કે ખિચડી સાથે પરફેક્ટ મેચ.. Sangita Vyas -
ખાટી-મીઠી કાઠીયાવાડી કઢી (Khati Mithi Kathiyawadi Kadhi Recipe In Gujarati)
#goldenapron #week24#માઈઈ બુક#પોસ્ટ 12Madhvi Limbad
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
બેસન, હીંગ, દહીથી બનતી કઢી#RB1#cookpadindia Bharati Lakhataria -
ખાટી મીઠી તીખી કઢી (khati mithi tikhi kadhi recipe in Gujarati)
# સુપરશેફ 1# વીક 1#માઇઇબુક Prafulla Ramoliya -
-
ગુજરાતી ખાટી મીઠી દાળ (Gujarati Khati Mithi Dal Recipe In Gujarati)
#FFC1#week1# ગુજરાતી દાલદરેક જાતની દાળ માં ગુજરાતી દાલ જે ટેસ્ટમાં ખાટી અને મીઠી છે તે દરેકને બહુ જ પસંદ આવે છે .આજે મેં ગુજરાતી દાળ બનાવી છે. Jyoti Shah -
-
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#ROK#cookpadindia#Coolpad Gujarati Bindi Vora Majmudar -
ગુજરાતી ખાટી મીઠી કઢી (Gujarati Khati Mithi Kadhi Recipe In Guja
#ROK#MBR1#Week-1ગુજરાતી ખાટી મીઠી કઢી#Post 1 Vyas Ekta -
-
-
-
-
-
ખાટી મીઠી કઢી (Khati Mithi Kadhi Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujrati#home made Shilpa khatri -
-
ખાટી મીઠી ગુજરાતી કઢી (Khati Mithi Gujarati Kadhi Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#ROK Sneha Patel -
-
ગુજરાતી ખાટી મીઠી કઢી જૈન (Gujarati Khati Mithi Kadhi Jain Recipe In Gujarati)
#LSR#KADHI#Gujarati#લગ્નસરા#ખાટી_મીઠી#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16662833
ટિપ્પણીઓ