ઓરિઓ કેક (oreo cake in Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બિસ્કીટ ને મિક્સરમાં ક્રશ કરી લો પછી તેમાં દુધ એડ કરી ફરી થી મિક્સરમાં ક્રશ કરી લો..
- 2
પછી કૂકરમાં કે કોઈ વાસણમાં ૧વાટકી જેટલું મીઠું પાથરીને કાંઠલો મુકી ને ગરમ કરવા મૂકો પછી બિસ્કીટ ના મિશ્રણ માં ઈનો પેકેટ ઉમેરો અને સારી રીતે હલાવો પછી જે માં કેક બેટર મુકવાનું હોય તેને ઘી લગાડી દો જેથી કરીને કેક ચોંટે નહીં કેક બેટર વાસણમાં લઈ કુકરમાં મૂકીને ૨૦ મિનિટ સુધી ચઢવા દો પછી ચપ્પુ વડે ચેક કરી લો અને પછી ફરી થી ૧૦ મિનિટ સુધી ચઢવા દો... પછી ગેસ પરથી ઉતારી ને ઠંડી થવા દો પછી તેની પર ચોકલેટ સીરપ અને ડેરી મિલ્ક કે બીજી કોઈ પણ ચોકલેટ વડે સજાવીને સર્વ કરો...
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/13052182












ટિપ્પણીઓ (4)